Home Articles posted by CITY WATCH NEWS (Page 71)
વિડિયો ગેલેરી
ઉત્તરાયણ પર્વ દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશનની ટીમે વનવિભાગ (ગુજરાત સરકાર) સાથે સંકલનમાં રહી ભારે જહેમત ઉઠાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન માત્ર બે દિવસમાં અંદાજે ૩૭૫થી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી. આ સાથેઉત્તરાયણના બીજા દિવસે […]Continue Reading
વિડિયો ગેલેરી
અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અન અધિકૃત્ત ઈસમ કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ Continue Reading
અમરેલી
ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુકાવાવ તાલુકાના જીથુડી મુકામે આશરે રૂપિયા ૨૬ લાખના ખર્ચે થનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જીથુડી ગામના સર્વાંગી વિકાસને વેગ આપતા આ વિકાસકાર્યોમાં મંદિર પાસે બ્લોક રોડ, સીસી રોડ, કોઝવે પાઇપલાઇન સહિતના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યો પૂર્ણ થતાં ગામના નાગરિકોને સુવિધાજનક આવાગમન Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ધાણા ધજડી ગામના ખેડુત ગોરધનભાઈ   ધનજીભાઇ દેવાણી એ મહેતા ભરતકુમાર દલીચંદના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ધાણાની આવકના આજ રોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ પ્રારંભ કરવામાં આવેલ  અને ખરીદનાર Continue Reading