રંગબેરંગી પતંગો, તલના લાડુની મીઠાશ અને ‘એ કાપ્યો છે’ ના ગુંજારવ સાથે સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસિયાઓના હબ ગણાતા આ શહેરમાં અમદાવાદ જેવો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ અગાસીઓ પર ડેરાતંબુ તાણીને બેસી ગયા હતા. ખાન-પાન અને ઉત્સાહનો સંગમ સાવરકુંડલાના લોકો માટે […]Continue Reading

















Recent Comments