Home Articles posted by CITY WATCH NEWS (Page 76)
અમરેલી
યે જીવન હૈ. ઈસ જીવન કા યહીં હૈં. યહીં હૈં રંગ રૂપ થોડે ગમ થોડી ખુશિયાઁ… વરવી વાસ્તવિકતા આ પણ છે કે વિકાસની વાતોમાં આવા જીવન જીવવાની જહેમતના દ્રશ્યો પડદાં પાછળ અંકિત થઈજાય છે. કાંખમાં બાળક અને એક શૈશવ જ્યારે જીવન સંઘર્ષનું અસલી સ્વરૂપ નિહાળતું હોય ત્યારે હ્રદય કરુણાથી ભરાય જાય છે. એક તરફ બુલેટ […]Continue Reading
અમરેલી
આ સંદર્ભે કર્મઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પ્રેરક ઉપસ્થિતિમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંધવી તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનો આભાર અભિવાદન સમારોહ સાવરકુંડલા શહેરના વેપારીઓ ઉદ્યોગપતિઓ દ્વારા અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ પરજિયા જ્ઞાતિ વાડીના હોલમાં યોજાયો.  કાર્યક્રમનો  પ્રારંભ ધારાસભ્ય Continue Reading
ગુજરાત
“મનરેગા બચાવો આંદોલન” અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભાઓના માધ્યમથી વિરોધ ઠરાવો કરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો અને “વિધાનસભા ઘેરાવો” કાર્યક્રમ પણ આક્રમક રીતે યોજાશે. •             મનરેગામાંથી મહાત્મા Continue Reading
અમરેલી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ’ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રાયોગિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં રહેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેને ઓડિશા રાજ્યમાં અમલી બનાવવાનો Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમરેલી દ્વારા ખાંભાના ડેડાણ મુકામે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસનું આયોજન મુક્તાનંદ બાપુ આશ્રમના પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાંભા તાલુકાના જીવાપર, કંટાળા, સરકડીયા મોટા, ભાવરડી, ત્રાકુડા, બોરાળા ગામના કુલ મળી ૨૩૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત કરી હતી. Continue Reading