Home Articles posted by CITY WATCH NEWS (Page 78)
ભાવનગર
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળભાવનગર દ્વારા સમાજના જરૂરીયાતમંદ લોકોને વિના મુલ્યે કાનૂની સહાય તથા સલાહ મળી રહે તે હેતુસર પેરાલીગલ વોલ્યન્ટીયર્સ તરીકેની સેવા પૂરી પાડવા ભાવનગર જિલ્લામાં તથા તાબાના તમામ તાલુકામાં પેરા લીગલવોલ્યન્ટીયર્સની નિમણુંક કરવાની હોય જેમા નિવૃત સરકારી કર્મચારીઓ, નિવૃત શિક્ષકો, ડોકટર્સ તથા Continue Reading
ભાવનગર
ભાવનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આગામી ૨૬જાન્યુઆરીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વલ્લભીપુર તાલુકામાં ગંભીરસિંહજી હાઈસ્કૂલની પાછળના ગ્રાઉન્ડમાંયોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથાસલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ આર-સેટી,ભાવનગર ખાતે તા. 5 જાન્યુઆરીથી આઠ દિવસીય “બેંક મિત્ર” તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આતાલીમમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 25 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓને બેંક મિત્ર તરીકેની કામગીરી, બેંકિંગ સેવાઓ, સખી મંડળ તથાસખી મંડળ સાથે સંકળાયેલી Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ અને ગૃહ વિભાગ દ્વારા અને ઇ.એમ.આર.આઇ ગ્રીનહેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પલાઇન ગુજરાતની પીડીત મહિલાઓ માટેઆશીર્વાદરૂપ બની રહી છે મહિલાઓના શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતનીહેરાનગતિમાં અસરકારક કાઉન્સિલિંગ, સરકારશ્રીની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માર્ગદર્શન અનેબચાવ કરેલ છે. લગ્નજીવનના વિખવાદો, પાડોશી Continue Reading
ભાવનગર
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાડવામાં મસ્ત છે, પરંતુ આ દરમ્યાન પતંગનીદોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે. આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈ-બહેનો માનવતાનું ઉત્તમઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે.ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા […]Continue Reading
અમરેલી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાની બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા. ૨૭,૨૯,૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાશે. તા. ૨૭ જાન્યુઆરીએ અંડર-૧૪, ૨૯ જાન્યુઆરીએ અંડર-૧૭ અને ૩૧ જાન્યુઆરીએ ઓપન એજ કેટેગરીની સ્પર્ધા યોજાશે. સ્પર્ધાનું સ્થળ Continue Reading
અમરેલી
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાની તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ  ખેલાડીઓને રોકડ પુરસ્કાર ચૂકવવાના થતા હોય આથી બાકી રહેલ જે  ખેલાડીઓને રોકડ પુરસ્કાર મળેલ નથી તેમણે વહેલીતકે ફોર્મ ભરીને પોતાના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ અને આધારકાર્ડ નકલ રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાની બાજુમા, ચિતલ રોડ,અમરેલી ખાતે રૂબરુ જમા કરાવવાની રહેશે. તા. ૨૨.૦૧.૨૦૨૬ Continue Reading
અમરેલી
સમગ્ર જિલ્લામાં તા. ૨૦ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરૂણા અભિયાન-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાન અન્વયે અબોલ પક્ષીઓનું રક્ષણ અને વિવિધ પ્રકારના પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નં. ૧૯૬૨, વન વિભાગ હેલ્પ લાઈન નં. ૧૯૨૬ તેમજ વ્હોટ્સએપ હેલ્પ લાઈન નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરવામાં આવ્યો છે. કરૂણા અભિયાન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ના પ્રસાદ ઘર ની મુલાકાતે પધારતા આશીર્વાદ માનવ મંદિર સુરત ના જેરામ ભગત નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા સમસ્ત અનસૂયા પરિવાર ની પ્રવૃત્તિ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા આશીર્વાદ માનવ મંદિર ના મોભી અત્રે ઉલ્લેખનીય સુરત ની ખૂબ સુરતી માટે નમૂના રૂપ આશીર્વાદ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની તમામ આંગણવાડી કેન્દ્રો માં નાના ભૂલકા ઓને મમરા લાડુ અને રાજગરાધાણી ના લાડુ નો અલ્પહાર કરાવ્યો વેપારી અગ્રણી રવજીભાઈ માલવીયા ના પુત્રરત્નો ભૂપતભાઈ એ શહેરભર ની તમામ આંગણવાડી કેન્દ્રો ના ભૂલકા ઓને મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પૌષ્ટિક અલ્પહાર કરાવ્યો હતો હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં આવતા દરેક પર્વ દાન ધર્મ નો સંદેશ […]Continue Reading