અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો ના લાભાર્થે સામાજિક સંસ્થાન દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથા માં ગાયત્રી પરિજનો જોડાયા અમદાવાદ શ્રીમદ્ દેવી ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનુર્માસમાં કથાનું આયોજન નવાવાડજ,શ્રીગુર્જર સુથાર સમાજ વાડી,શ્રીનાથ બસ ડેપો સામે કરેેલ છે જેમાં આજના શિવ વિવાહના મંગલ પ્રસંગમાં ગાયત્રી Continue Reading

















Recent Comments