લાઠી વીર હમીરસિંહ ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાશે આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષ એટલે “સોમનાથ સ્વાભિમાન પર્વ” આ પાવન અવસરે વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા સોમનાથની સખાતે ધર્મ રક્ષા કાજે કેસરિયા કરનાર લાઠીના કુંવર વીર હમીરસિંહજી ગોહિલ ને ખરા અર્થ થી યાદ કરી તેમને ફુલહારથી વિરાંજલી આપવાનું આયોજન કિર્તિ કોટેઝ,લાઠી […]Continue Reading

















Recent Comments