Home Articles posted by CITY WATCH NEWS (Page 854)
ગુજરાત
આઈપીએલ ૨૦૨૫: ગુજરાત ટાઈટન્સે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યોઆઈપીએલ ૨૦૨૫માં ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યો છે. આ કર્ષની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ દરમિયાન ફિલિપ્સને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ટીમે શનાકાને તક આપી હતી. શનાકા ઓલરાઉન્ડર ખેલાડી છે અને […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પીએમ મોદી અને મસ્ક વચ્ચેની વાતચીતમાં આ વર્ષની શરુઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા.આ વર્ષે આ બીજી વાતચીત છે. બંનેએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જાે શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત કરવાના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે.વધુમાં રૂબિયોએ […]Continue Reading
રાષ્ટ્રીય
ફરી એકવાર અમેરિકાએ યમન પર ભયંકર હુમલો કર્યો હતો જેમાં રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરવામાં આવતા ૩૮ લોકોના મોત અને ૧૦૨ લોકો ઘાયલ થયા હતા.અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની ખાતરી કરી છે. અમેરિકાએ હુથીઓના કબજા હેઠળના રાસ ઈસા પોર્ટ પર ઘાતક હુમલો કર્યો હતો. રસા ઈસા ઓઈલ પોર્ટ પર હુમલાથી […]Continue Reading
રાષ્ટ્રીય
એક અમેરિકન નાગરિક દ્વારા ચાકૂની મદદથી બેલીઝમાં ટ્રૉપિક એરના એક નાના વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું તે પછી હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા હતાં અને ત્યારબાદ વિમાન માં સવાર લોકો દ્વારા જવાબી કાર્યવાહીમાં એક મુસાફરે હુમલાખોર પર ગોળી ચલાવી હતી, જેનાથી તેનું મોત નિપજ્યું હતું.આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકા ૧૮૭૦થી ૧૯૧૩ દરમિયાન ટેરિફના કારણે જ વિશ્વનો સૌથી અમીર દેશ બન્યું હતુંથોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારત સહિત ૭૫ થી વધુ દેશો માટે લાગુ થનારી નવી ટેરિફ નીતિ પર ૯૦ દિવસ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તે બધા દેશો અમેરિકા સાથે વેપાર ચર્ચામાં જાેડાવા માટે સંમત […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (હ્લજીેં) માં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (હ્લજીેં)માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. ૨૦ વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં થયેલા ૧૪ ગ્રેનેડ એટેકનો મુખ્ય સૂત્રધાર બબ્બર ખાલસાનો આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં બેસીને તે પંજાબમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર પણ તેણે ગ્રેનેડ એટેક કરાવ્યો હતો. ગત સાત મહિનામાં પંજાબમાં ઓછામાં ઓછા ૧૬ ગ્રેનેડ એટેક થયા છે. તેમાંથી ૧૪નો માસ્ટર […]Continue Reading
રાષ્ટ્રીય
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું હોય તેવું લાગઈ રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું […]Continue Reading
ભાવનગર
બાળ લગ્ન કરવાં કે કરાવવામાં મદદગારી કરવી એ ગુનો બને છેબાળ-લગ્ન અટકાવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર-1098 ડાયલ કરોમાહિતી બ્યુરો, ભાવનગરઅક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. મોટાપ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે.ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી બાળ-લગ્નપ્રતિબંધક અધિનિયમ,૨૦૦૬ અંગે વિસ્તૃત જાણકારી મેળવીએ.બાળ-લગ્ન કોને Continue Reading