Home Articles posted by CITY WATCH NEWS (Page 857)
રાષ્ટ્રીય
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું હોય તેવું લાગઈ રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું […]Continue Reading
ભાવનગર
બાળ લગ્ન કરવાં કે કરાવવામાં મદદગારી કરવી એ ગુનો બને છેબાળ-લગ્ન અટકાવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર-1098 ડાયલ કરોમાહિતી બ્યુરો, ભાવનગરઅક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. મોટાપ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે.ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી બાળ-લગ્નપ્રતિબંધક અધિનિયમ,૨૦૦૬ અંગે વિસ્તૃત જાણકારી મેળવીએ.બાળ-લગ્ન કોને Continue Reading
ભાવનગર
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા :- બાળ લગ્ન દીકરીઓના સપનાંને આગળ વધતા રોકે છે તેની સાથે દેશના વિકાસમાં પણ અવરોધરૂપ દીકરીઓને બચાવવી, ભણાવવી અને આગળ લઈ જવી આપણી સૌની સામૂહિક જવાબદારીદેશના નાગરિક તરીકે બાળલગ્નને અટકાવવા આપણા સૌની જવાબદારી: કલેકટરશ્રી ડૉ.મનીષ કુમારબંસલમાહિતી બ્યુરો, ભાવનગરઆજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં નેશનલ હાઈવે પર વસૂલવામાં આવતા ટોલ ટેક્સ પર હવે કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે જેમાં ૧ મે, ૨૦૨૫થી હ્લછજી્ટ્ઠખ્ત ના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. આગામી ૧૫ દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ: આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડી નોટિફાઇ નહીં કરી શકાયસુપ્રીમ કોર્ટમાં બુધવારે (૧૬ એપ્રિલ)ના રોજ વક્ફ સુધારા અધિનિયમ, ૨૦૨૫ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત બીજા દિવસે વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫ પર સુનાવણી શરુ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં ગેરકાયદે વસેલા વિદેશીઓ જાે સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને અમેરિકા પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી થોડી રકમ પણ આપશે. તે સારા માણસોને મદદ કરવા હું તૈયાર છું. તેમ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું. આ રીતે પ્રમુખે અમેરિકામાં વસેલા ગેરકાયદે વસાહતીઓ પ્રત્યે પહેલી જ વાર કુણું વલણ દાખવ્યું હતું.તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
ટ્રમ્પ દ્વારા પ્રવેશ પ્રક્રિયાઓ, સ્ટાફની ભરતી અને રાજકીય મંતવ્યોની ચકાસણી પર રોક લગાવવા કડક અમલ કરવાના આદેશને હાવર્ડ યુનિવર્સિટીએ નકારીબીજીવાર અમેરિકાના પ્રમુખ બની બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસર પણ જાેવા મળી રહી છે ત્યારે હવે, હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારી […]Continue Reading
રાષ્ટ્રીય
આપણે હિન્દુઓથી તદ્દન અલગ છીએ. આપણા રીત-રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારસરણી બધુ જ અલગ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ, એક નથીભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્યારે પણ બકવાસ કરવાનું બંધ નથી કરતું તેનું વધુ એક ઉદાહરણ જાેવા મળ્યું હતું, એક જાહેર કાર્યક્રમમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેમ એટલા માટે કહી શકાય કેમ કે, ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય […]Continue Reading
રાષ્ટ્રીય
સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર, આ ર્નિણય અંગે મીડિયા જગતમાં નારાજગીવ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી છે, જે હેઠળ પ્રેસ સેક્રેટરી હવે નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, ખાસ કરીને એસોસિએટેડ પ્રેસની ઍક્સેસને મર્યાદિત કરી શકે છે. મીડિયા જગતે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો […]Continue Reading