અમરેલી જિલ્લાની અમરેલી થી લીલીયા વચ્ચે ચાલતી સ્ટેટ હાઈવે વાઈડિંગ તથા રોડ પહોળા કરવાની કામગીરીમાં ભારે ગેરરીતી, અત્યંત ધીમી ગતિ અને રોડ સેફટીના નિયમોના ખુલ્લેઆમ ભંગ થવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ રોડનું કામ બે પેકેજમાં ચાલી […]Continue Reading


















Recent Comments