Home Articles posted by CITY WATCH NEWS (Page 882)
ગુજરાત
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે ૧૮ વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જાે કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, ડભોડા ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત […]Continue Reading
ગુજરાત
ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા ૬ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને ઇજા પંહોચતા પોલીસે હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી.સરદાર […]Continue Reading
ગુજરાત
માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (સ્સ્રૂ) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને ૨ વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર પ્રદાન કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવી છે?મુખ્યમંત્રી માતૃશક્તિ Continue Reading
બોલિવૂડ
વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે.આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે. એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે આ ફિલ્મ માટે ૨૦૦ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. ૭મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૨ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે.નવું ડીએ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ ૪૮.૬૬ લાખ કર્મચારીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ ૧૬ એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે.કેન્દ્ર Continue Reading
રાષ્ટ્રીય
યોગ ગુરુ અને પતંજલિના સહ સંસ્થાપક સ્વામી રામદેવે પતંજલિ જ્યૂસ અને શરબતનો પ્રચાર દરમિયાન તેઓએ કરેલી ટિપ્પણીએ એક નવો જ વિવાદ ઉભો કરી દીધો છે. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં ‘શરબત જેહાદ‘ ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારમારી થઈ છે. ૯ એપ્રિલે બનેલી આ ઘટના બાદ આમ આદમી પાર્ટી એ આક્રોષ વ્યક્ત કર્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવી દેખાવો કરી રહ્યા છે.ડોડા જિલ્લાના છછઁ ધારાસભ્ય મેહરાજ મલિકે દાવો કર્યે છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બુધવારે ભાજપના […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારના ખગરિયામાં બેલદોરથી જદયુના ધારાસભ્ય પન્નાલાલ સિંહ પટેલના ભાણેજ કૌશલ સિંહની બુધવારે સાંજે બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ગોડાઉન નજીક બની હતી.મૃતકની ઓળખ જેડીયુના જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઇ હતી. હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે. ઘટના બાદ એસ.પી.એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ […]Continue Reading
વિડિયો ગેલેરી
ઇટલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન અને રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાે કે, મેલોની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાથે જ મૂંઝવણ પણ યથાવત છે. એરલાઇન્સથી લઈને રેલ્વે સુધી, દરેક ક્ષેત્રમાં હડતાળને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય લોકો […]Continue Reading