Home Articles posted by CITY WATCH NEWS (Page 884)
અમરેલી
સાવરકુંડલા તાલુકાએ વિકાસના પંથે વધુ એક મજબૂત પગલું ભર્યું છે. ઘોબાથીઠાસા-ગારિયાધાર રોડ પર શેત્રુંજી નદી પર રૂ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણબ્રિજ અને સાવરકુંડલાના ઘોબા-પીપરડી રોડ પર રૂ.૧.૨૦ કરોડના ખર્ચે બનનારા બ્રિજનુંઆજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બન્ને બ્રિજ થકી સાવરકુંડલા તાલુકો અને ગારીયાઘારતાલુકા વચ્ચે એક ૫રિવહનની વઘારાની સુવિઘા પ્રાતપ્ત થશે.જેનાથી Continue Reading
અમરેલી
શ્રી માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયાં અગ્રણીઓ – દ્વારકામાં યોજાયો લોકડાયરો ઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૪-૨૦૨૫ શક્તિ સ્થાનક શ્રી માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. Continue Reading
અમરેલી
રાજકોટમાં આજી ડેમથી આગળ રામવન ખાતે કાયદા વિંદ રમણિક કોટડીયા ની અધ્યક્ષતા માં ખેડૂત જાગૃતિ શિબિર યોજાય  જગતના તાત એવા ખેડૂતો માટે રેવન્યું વિભાગના નિષ્ણાંત વકીલ તેમજ ખેડૂતોના સાચા રાહબર એવા રમણીકભાઈ કોટડીયાના માગદર્શન નીચે  રામવન ખાતે ગુજરાત માં પાંચથી શિબિર માં પાંચસો કિલોમીટર દૂર થી પણ ખેડૂતો પધાર્યા રામવન વાડીમાં ખેતીને લગત રેવન્યુ વિભાગ […]Continue Reading
અમરેલી
બાબરા ના ગમા પીપળીયામાં સંતશ્રી મામૈયા આપાની તિથીની ઉજવણી ધામધુમથી દર વર્ષે કરવામાં આવે છે.તે પ્રમાણે આ વર્ષે પણ ચૈત્ર સુદ અગિયારસને મંગળવારે પૂજ્ય શ્રી મામૈયા આપાની તિથીની ઉજવણી ધામધુમથી કરવામાં આવી.તેમાં સવારે ૯ કલાકે ગુરુ ગાદી દેશળપીરની જગ્યાએથી પધારેલા મહંતશ્રી લક્ષ્મીદાસજી, મહંતશ્રી ચતુરદાસજી, મહંતશ્રી રસીકદાસજી અને રામાપીરની જગ્યાના મહંતશ્રી પરેશબાપુના ના સામૈયા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારનીગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવાસુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓનીરાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ બાબરા Continue Reading
અમરેલી
 તુલસીશ્યામ નજીક ધારી તાલુકાના રાજસ્થળી ગીર ખાતે આવેલ સુપ્રસિધ્ધ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી એ દરવર્ષની જેમ આવર્ષ પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન, સ્થાપન અને માતાજી તથા શ્રીયંત્ર નું પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, હોમાત્મક યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, આશ્રમ ખાતે ધ્વજારોહણ વગેરે ચૈત્રી નવરાત્રી ના Continue Reading
ગુજરાત
અભિનેત્રી તમન્ના ભાટિયાની ફિલ્મ ‘ઓડેલા ૨’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રી એક મજબૂત ભૂમિકામાં જાેવા મળી રહી છે. અશોક તેજા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દૈવી શક્તિઓ અને શેતાન વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવશે, જેમાં તમન્ના શિવ ભક્તની ભૂમિકા ભજવતી જાેવા મળશે.ફિલ્મનું ટ્રેલર ૨ મિનિટ ૪૮ સેકન્ડ લાંબું છે અને એક પુરુષના અવાજથી શરૂ થાય […]Continue Reading
ગુજરાત
ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુન: જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયુંપાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પ્રવાસે પહોંચ્યા હતા.મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકાના અડવાળ ગામ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉત્તર ફાંટાને પુન: જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયું Continue Reading
વિડિયો ગેલેરી
‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ‘ પર પ્રકાશિત ફિલાટેલિક ટપાલ કવર દ્વારા નવકાર મહામંત્રનો દેશ- વિદેશમાં થશે વ્યાપક પ્રચાર-પ્રસાર – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે આયોજિત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ત્નૈં્ર્ં) વતી ગુજરાતના મુખ્યમંત્રી Continue Reading
ગુજરાત
બંદીવાનો દ્વારા દર મહિને આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ પુસ્તકોનું વાંચન કરવામાં આવે છેગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત ન રહે તેવું રાજ્ય સરકારનું હરહંમેશ આયોજન રહ્યું છે. તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ […]Continue Reading