Home Articles posted by CITY WATCH NEWS (Page 885)
ગુજરાત
શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી રૂપિયા ૧.૮૪ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી ૧,૭૧૦ બોક્સમાં ૧,૨૩,૧૨૦ બોબીન મળી આવી છે. રૂપિયા ૧૫૦ની કિંમતની એક બોબીન છે.સુરત પોલીસની એલસીબી ઝોન ૪એ દરોડા પાડીને આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે અને શહેરમાં કારખાના બાદ ગુપ્ત ગોડાઉનનો પર્દાફાશ કરવામાં […]Continue Reading
ગુજરાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૧૨ સ્કૂલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તા.૧૦ ના રોજ કરવામાં આવશે. જેનો સમારોહ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ ખાતે સાંજે ૫:૪૫ કલાકે યોજાશે.જેતલપુરની રામકૃષ્ણ પરમહંસ શાળા, નિઝામપુરાની મહારાણી લક્ષ્મીબાઈ શાળા, ગોરવાની સાવરકર હિન્દી શાળા, અકોટા ગામની ડો.હેડગેવાર શાળા, અકોટાની જ હેડગેવાર હિન્દી શાળા, એકતાનગરની રંગ અવધૂત Continue Reading
ગુજરાત
સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં ૫૦થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે […]Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લામાં ગયા મહિને એક ઘટના બની હતી જેમાં એક ઘરમાં માતા અને પુત્રી ઘરે એકલા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરના દરવાજે આવ્યા હતા અને તેઓ એક જાણીતી કંપનીનું નામ આપી આ કંપનીના માણસો હોવાનું ઓળખ આપી હતી અને ઘરમાં રહેલા તાંબા, પિતળના વાસણોને મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી.બે ઇસમો દ્વારા કહેવામાં […]Continue Reading
ગુજરાત
આ ર્નિણયથી ૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો સીધો લાભ મળશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે.નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે […]Continue Reading
ગુજરાત
ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યાગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છૈંઝ્રઝ્ર સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (ઝ્રઉઝ્ર)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.૧૫ એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની Continue Reading
રાષ્ટ્રીય
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૨૭ સામે ૭૪૧૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૭૩ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપદિવસ દરમ્યાન સરેરાશ ૪૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!નિફ્ટી Continue Reading
રાષ્ટ્રીય
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્થિત માધવદાસ પાર્ક ખાતે સુપ્રસિદ્ધ સમ્રાટ વિક્રમાદિત્યના જીવન પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક નિર્માણ ‘મહાનાટ્ય‘માં હાજરી આપશે. ‘મહાનાટ્ય‘ એક અદભુત નાટ્ય પ્રસ્તુતિ છે જે ઉજ્જૈનના પ્રતિષ્ઠિત સમ્રાટ – સમ્રાટ વિક્રમાદિત્યની પ્રેરણાદાયી ગાથાને જીવંત કરે છે, જે તેમની બહાદુરી, ન્યાયની ભાવના Continue Reading
રાષ્ટ્રીય
જેલમાંથી બહાર રામ રહીમને લેવા માટે હનીપ્રીત પહોંચીફરી એકવાર સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ પર દયા બતાવી છે. હરિયાણા સરકારે તેને ૨૧ દિવસ માટે પેરોલ પર મુક્ત કર્યા છે. જેલ છોડ્યા બાદ રામ રહીમ મંગળવારે સવારે પોલીસ સુરક્ષામાં સિરસા ડેરા તરફ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રામ રહીમ પોતાના સિરસાના ડેરામાં જ […]Continue Reading