Home Articles posted by CITY WATCH NEWS (Page 886)
રાષ્ટ્રીય
સાંસદ અને અધિકારીઓ પર હુમલો કરવા બાબતે ૨૦ લોકો સામે હ્લૈંઇ નોંધવામાં આવીબિહારના સિવાનમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ અને જિલ્લા અધિકારી મુકુલ કુમાર ગુપ્તાની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા માટે મહારાજગંજના હરકેસપુર ગામ જતા જ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો જેમાં ગ્રામજનો એટલા ગુસ્સે થયા હતા કે, તેઓએ તમામ અધિકારીઓના […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક મોટું અને વિવાદિત એલાન કરતાં કહ્યું હતું કે, ‘મને ખબર છે કે તમે વક્ફ કાયદાના અમલીકરણથી દુ:ખી છો. પરંતુ વિશ્વાસ રાખો બંગાળમાં એવું કંઈ નહીં થાય જેનાથી કોઈ ભાગલા પાડીને શાસન કરી શકે. બાંગ્લાદેશની પરિસ્થિતિ જુઓ. વક્ફ સુધારા બિલ હમણાં પાસ નહોતું કરવાનું. […]Continue Reading
રાષ્ટ્રીય
લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવ ડૉ. ચંદ્ર શેખર કુમાર, સંયુક્ત સચિવ સીપીએસ બક્ષી સાથે ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા.તેમની મુલાકાતનો હેતુ આ વર્ષની હજ યાત્રા માટેની ચાલી રહેલી તૈયારીઓની સંપૂર્ણ સમીક્ષા કરવાનો છે.આ મુલાકાત ભારતીય હજ યાત્રાળુઓ માટે એક સરળ અને સુવ્યવસ્થિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. ૨૦૨૫ની […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારના ગયા જીલામાં અતરી પોલીસ સ્ટેશનની હદમાં સવારે લગભગ નવ વાગ્યે કેન્દ્રીય મંત્રી જીતન રાન માંઝીની પૌત્રી સુષ્મા દેવીને તેના જ પતિએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોતાની પત્ની ને ગોળી માર્યા બાદ પતિ રમેશ સિંહ ફરાર થઈ ગયો હતો.કેન્દ્રીય મંત્રીની પૌત્રીની હત્યા બાદ તેની નાની બહેન હેતબાઈ ગઈ હતી. મૃતક સુષ્મા કુમારી ટેટુઆ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર ચીનમાં એક નર્સિંગ હોમમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં ૨૦ લોકોના મોત થયા હતા. જાેકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી.આ આગની ઘટના મામલે, શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૮ એપ્રિલે રાત્રે ૯ વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વિશ્વભ્રમ જ્યારે ખળભળી મચી ગઈ છે અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને હજુ પણ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એવું તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, […]Continue Reading
રાષ્ટ્રીય
ટેરિફ મુદ્દે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે, આજે ચીન પર નવા ટેરિફ ૧૦૪ ટકા સુધી પહોંચી જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર ૧૦૪ ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે મંગળવારે અડધી રાત્રિથી એટલે કે ૯ એપ્રિલથી લાગુ થશે. આ જાહેરાત ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર ૩૪ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાની સંસદમાં મૂકાયેલા નવા બિલમાં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ર્ંઁ્) પ્રોગ્રામ બંધ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે હવે આ દરખાસ્ત મૂકાતાં અમેરિકામાં ૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ગયા છે. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ર્ંઁ્) હેઠળ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (જી્ઈસ્)નો અમેરિકામાં અભ્યાસ કરી Continue Reading
અમરેલી
અમરેલી તા.૯ એપ્રિલ, ૨૦૨૫ (બુધવાર) લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં લાઠી Continue Reading
અમરેલી
પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો અમરેલી તા.૦૯ એપ્રિલ, ૨૦૨૫ (બુધવાર)  ઉનાળાની ઋતુ દરમિયાન હિટ વેવની સંભાવનાઓને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે અમરેલી નગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. હિટ વેવથી બચવા માટે Continue Reading