Home Articles posted by CITY WATCH NEWS (Page 888)
ગુજરાત
શહેરમાં બપોરના સમયે પાનકોર નાકા વિસ્તારમાં એક રમકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આશરે ૩:૩૦ વાગ્યે બનેલી આ ઘટના બાદ આગ પર કાબુમાં લેવા માટે બે ફાયર ફાઇટિંગ ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી.આ ઘટના મામલે સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ આગની જાણ કરી હતી, જેમણે પરિસરમાંથી ધુમાડો નીકળતો જાેયો હતો. […]Continue Reading
ગુજરાત
કોંગ્રેસના અધિવેશન પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (ઝ્રઉઝ્ર)એ ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ કમિટીઓ (ડ્ઢઝ્રઝ્ર)ને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબૂતી, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું. વિસ્તૃત કાર્ય સમિતિની આ બેઠકમાં અધિવેશન સંબંધિત પ્રસ્તાવો પર વિચાર-વિમર્શ કરાયો. ત્યારબાદ ઝ્રઉઝ્રની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.અમદાવાદના સરકાર વલ્લભ Continue Reading
રાષ્ટ્રીય
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૩૭ સામે ૭૪૦૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૧૪૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૨૨૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા Continue Reading
બોલિવૂડ
અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ‘ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ ૨‘ લઈને આવી રહ્યા છે ત્યારે હવે ફિલ્મમેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ‘રેડ‘ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. ત્યાં જ રિતેશ દેશમુખ આ ફિલ્મમાં ભ્રષ્ટ નેતાનું કેરેકટર પ્લે કરતા દેખાશે.રિતેશ દેશમુખનું કેરેક્ટર ખુબ દમદાર લાગી […]Continue Reading
રાષ્ટ્રીય
જન સેના પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જાે કે, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ પવન કલ્યાણ તો હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના જયપુરમાં નાહરગઢ વિસ્તારમાં સાંજના સમયે એક બેકાબૂ જીેંફ કારે રસ્તા પર ચાલી રહેલા લોકો અને અનેક ટુ-વ્હીલર સવારો ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, હું બંગાળના શિક્ષકોનું રક્ષણ કરીશ અને તેમનું સન્માન પાછુ અપાવીશ. મારે જેલ જવુ પડે તો પણ હું તૈયાર છું. જે પણ લોકોએ ચુકાદા બાદ નોકરી ગુમાવવી પડી છે તેમની સાથેની એક બેઠકમાં મમતા બેનરજીએ આ તમામ લોકોને પોતાના કામ પર પરત ફરવા કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ૭, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવાના સાંસ્કૃતિક મહત્વ અને તેમની હાજરીથી ઘરમાં આવતી પવિત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે સહભાગીઓને તેમના અનુભવો જણાવવા […]Continue Reading
રાષ્ટ્રીય
અમે જ્ઞાન-આધારિત અર્થતંત્ર તરીકે ભારતની શક્તિઓનો ઉપયોગ કરવામાં પોર્ટુગલને અમારા ભાગીદાર માનીએ છીએ: રાષ્ટ્રપતિ મુર્મુભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બનના સિટી હોલ ખાતે આયોજિત એક સમારંભમાં લિસ્બનના મેયર તરફથી લિસ્બન શહેરનું ‘સિટી કી ઓફ ઓનર‘ પ્રાપ્ત થયું.આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આ સન્માન માટે લિસ્બનના મેયર અને લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વભરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ લગાવી ને ટેરિફ વોર અથવા ટ્રેડ વોરની શરૂઆત કરી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ચીને અમેરિકાને જવાબમાં ટેરિફ લગાડી તાકત દેખાડી દીધી છે અને હવે બીજી તરફ ૨૭ દેશોના ગ્રૂપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. મીડિયા સૂત્રો થકી […]Continue Reading