Home Articles posted by CITY WATCH NEWS (Page 889)
રાષ્ટ્રીય
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત અંગે ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય […]Continue Reading
રાષ્ટ્રીય
૨૬/૧૧ આતંકી હુમલાના આરોપી ને ભારત લાવવાનો માર્ગ હવે વધુ મોકળો થઈ ગયો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે (૭ એપ્રિલ, ૨૦૨૫) ભારતના મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની અંદર આતંકવાદી હુમળો થયો હતો તેના આરોપી ૬૪ વર્ષીય તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.આરોપી તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં […]Continue Reading
રાષ્ટ્રીય
સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત કૂલ ૧૪ દેશોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જાેર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત ૧૪ દેશોને લાગુ પડે છે.યોગ્ય રજીસ્ટ્રેશન વગર હજ કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. […]Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે ફરી એકવાર પ્રહાર કર્યો છે. શેખ હસીનાએ યુનુસને ચોર અને બાંગ્લાદેશ સરકારને આતંકવાદીઓની સરકાર કહી છે.સોશિયલ મીડિયા પર આવામી લીગના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં હસીનાએ કહ્યું હતું કે, ‘હું મરી નથી, એટલે કે હું ફરીથી પરત આવી રહી છું. અલ્લાહે લોકોને સંદેશ […]Continue Reading
રાષ્ટ્રીય
‘નેપાળ શિક્ષક સંઘ‘ દ્વારા આખા દેશમાં હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેપાળમાં શિક્ષકો નવા શિક્ષણ એક્ટની માંગણી કરી રહ્યા છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હડતાળનો હેતુ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો છે.નેપાળના સ્કૂલ શિક્ષકોનાં મુખ્ય સંગઠન ‘નેપાળ ટીચર્સ ફેડરેશને‘ શિક્ષકોને પોતાની સ્કૂલો બંધ રાખી કાઠમંડુમાં એકત્રિત થવા એલાન […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ ટેરિફની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈલોન મસ્ક અને નૈવારો વચ્ચે ઘણા બડા મુદ્દાઓ પર મંતવ્યો એક સરખા નથી.એક અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો ર્ડ્ઢંય્ઈ સુપ્રીમો ઈલોન મસ્ક અને પીટર નૈવારો વચ્ચે મતભેદ ચાલી રહ્યો […]Continue Reading
અમરેલી
ગુજરાત અનોખી ગતિથી અનેકવિધ રીતે પ્રગતિ કરી રહ્યું છે, સમાજના છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ તમામ લોકોને પરવડે તેવી અને રાષ્ટ્રીય સ્તરના માપદંડ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) મુજબની ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થાય, માળખાગત સુવિધાઓ અને તમામ સેવાઓનો વ્યાપ વધે, અનુકુળ, વિશ્વસનીય, સેવાકીય, સુરક્ષિત અને પ્રદુષણ મુકત વાતાવરણ મળે તે Continue Reading
અમરેલી
 જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે યુવા શક્તિ ફાઉન્ડેશન, શાપર-રાજકોટ માટે મશીન ઓપરેટર (પુરુષ ઉમેદવારો માટે જ) તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ધોરણ ૫ થી ધો.૯, ધો.૧૦, ધો.૧૨, આઈ.ટી.આઈ., તમામ સ્નાતક, ડિપ્લોમા, બી.ઈ., બી.ટેક. સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના Continue Reading
અમરેલી
www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી – રજિસ્ટ્રેશનકરવું અથવા અમરેલી જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો  દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. આ યોજના અંતર્ગત ધો.૧૦, ધો.૧૨, આઈ.ટીઆઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૨૧-૨૪ વર્ષની વય ધરાવતા, ફૂલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા ના હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ૧૨ Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ/CET વર્ષ 2025નું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે ગણેશ શાળા ટીમાણાના બાળકોએ આ પરિણામમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. પંડ્યા યશભાઈ રવિશંકરભાઈ (ટીમાણા) 105 ગુણ સાથે જિલ્લા કક્ષાએ અગ્રેસર રાહ્યાં હતા. આ ઉપરાંત પરિણામ જોઈએ તો 95થી વધારે ગુણ મેળવનાર 5 વિદ્યાર્થીઓ, 90 થી વધારે ગુણ મેળવનાર […]Continue Reading