કરજાળા ગામ તથા કરજાળા પ્રાથમિક શાળાને આજે ગૌરવ અનુભવનારો અવસર પ્રાપ્ત થયો છે. કરજાળા ગામના પ્રાથમિક શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગકુમાર વિઠ્ઠલભાઈ વાડદોરીયાની સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ગુજરાત સરકારમાં કાયદા અધિકારી (વર્ગ-૨) તરીકે નિમણૂંક થવાથી આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ચિરાગકુમારે કરજાળા ગામની પ્રાથમિક શાળામાંથી પાયાનું શિક્ષણ Continue Reading


















Recent Comments