Home Articles posted by CITY WATCH NEWS (Page 892)
અમરેલી
              સાવરકુંડલા તાલુકાના વંડા અને મેકડાં ગામ ખાતે ચાલી રહેલા સરકારી કામોની જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત કરી હતી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા સાહેબ દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા અને મેકડા ગામનું સરકારી દફતર તપાસણી કરીને મુલાકાત કરવામાં આવી હતી જેમાં વંડા અને મેકડા ગ્રામ પંચાયત કચેરી, ઈગ્રામ […]Continue Reading
અમરેલી
— અમરેલી, તા.૦૫ એપ્રિલ, ૨૦૨૫ (શનિવાર) અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટર સાઇકલ વાહનોની નવી સિરીઝ GJ 14  BJ, BH, BF  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી એપ્રિલ-૨૦૨૫ની તા.૧૨ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૧૪ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૧૪ થી તા.૧૬ એપ્રિલ-૨૦૨૫ સુધી રહેશે. Continue Reading
અમરેલી
— અમરેલી, તા.૦૫ એપ્રિલ, ૨૦૨૫ (શનિવાર) અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સિરીઝ GJ 14  Z  AT  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી એપ્રિલ-૨૦૨૫ની તા.૧૨ ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૧૪ ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૧૪ થી તા.૧૬ એપ્રિલ-૨૦૨૫ સુધી Continue Reading
અમરેલી
સાવરકુંડલાના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ગૌરવ સમા આર્મી ઓફિસર સુબેદાર યોગેશભાઈ બળવંતભાઈ જાની એ લગાતાર 22 વર્ષની ઇન્ડિયન આર્મીમાં નોકરી કરી વય નિવૃત્ત વેળાએ આર્મીમેન થી જુનિયર કમિશન ઓફિસર સુધીની સફર ખેડી માદરે વતન સાવરકુંડલા પધારતા સુપ્રસિધ્ધ વાંકુની ધાર મુકામે આશ્રમના ગાદીપતિ મહંત પૂજ્ય રામબાલકદાસ બાપુના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલ તેમના જ મોટાભાઈ Continue Reading
અમરેલી
દામનગર શહેર ના બોખા પરિવાર ના આંગણે વામવય ભગવતાચાર્ય શાસ્ત્રી ધ્રુવકુમાર રાવલ ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા નો છભાડીયા રોડ બજરંગનગર ખાતે સંવત ૨૦૮૧ ના ચેત્ર સુદ ૧૧ ના શુભ દિન મંગળવાર તા.૦૮/૦૪/૨૫ પ્રારંભ મોક્ષદાત્રી શ્રી મદ્રભાગવત કથા ની પોથી યાત્રા બપોર ના ૪-૦૦ કલાકે કથા સત્ર રોજ બપોર પછી ૩-૦૦ કલાક થી સાંજ ના […]Continue Reading
ભાવનગર
તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળના સંકલ્પને ચરિતાર્થ કરવાં ભાવનગરના મહુવા તાલુકા ખાતે ભાવનગરજિલ્લાના દાતાના સહયોગથી પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.જેમાં ૬૩ જેટલી સગર્ભા બહેનોને પોષણ કિટવિતરણ કરવામાં આવી હતી. ૪૦ કિલોથી ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પોષણ કિટમાં એક લીટર તેલ, એક કિલો ગોળ, પાંચસોગ્રામ ઘી, દોઢ કિલો ચણા, સરગવો અને સુખડી આપવામાં આવ્યાં હતાં. આ વેળાએ […]Continue Reading
ભાવનગર
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગર દ્વારાસંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષા રસ્સાખેંચ (બહેનો) અં.૧૭,ઓપન એઈજ-ગ્રુપ, અબવ ૪૦ અનેઅબવ ૬૦ બહેનોની સ્પર્ધાનું સરદાર પટેલ રમત સંકુલ,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,સીદસર રોડ, ભાવનગર Continue Reading
અમરેલી
સાવરકુંડલા વિધાનસભા ના લિલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીયસુવિધાઓને વધુ મજબૂત બનાવવા ના ઉદેશ્ય સાથે 250 લાખ ના ખર્ચે ગુંદરણ – હરિપર રોડઉપર ના. નવા બ્રિજ નું ખાત ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કર્યું . આ નવી સગવડ થીગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં જનસાધારણ માટે નવા રસ્તાના દરવાજા ખોલી રહ્યા છે આ .બ્રિજ થી ગામોના લોકોને […]Continue Reading
અમરેલી
ગીર જંગલમાં તૃષાતુર વન્ય પ્રાણીઓ માટે મીઠી વીરડી સમાન બન્યાં છે પીવાના પાણીના કૃત્રિમ પોઇન્ટ. ગીર પૂર્વમાં પીવાના પાણીના કૃત્રિમ ૨૪૭ પોઈન્ટ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવી રહ્યા છે. પ્રાણીઓને પાણી માટે મુશ્કેલીનું નિવારણ થાય તે માટે અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ (પૂર્વ) દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે વધુ […]Continue Reading
અમરેલી
અમરેલી તા.૦૭ એપ્રિલ, ૨૦૨૫ (સોમવાર)  ઉનાળાની ઋતુ દરમિયાન હિટ વેવની સંભાવનાઓને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. હિટ વેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની સંભાવના પણ રહે છે, તેની અસરને ઓછી કરવા માટે તકેદારીની પગલા અનુસરી શકીએ. શું કરવું :  રેડિયો […]Continue Reading