અમરેલી તા.૦૭ એપ્રિલ, ૨૦૨૫ (સોમવાર) સમગ્ર વિશ્વમાં ૦૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની થીમ ‘Healthy beginnings, Hopeful Futures’ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો હેતુ માતૃ-બાળ કલ્યાણ Continue Reading


















Recent Comments