Home Articles posted by CITY WATCH NEWS (Page 896)
વિડિયો ગેલેરી
બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિર માં માતાજી ના દોઢ કિલો ગ્રામ ચાંદી છત્ર ની નિશાસરો ચોરી જતા સામાજિક અગ્રણી નટુભાઈ ભાતિયા ની બાબરા પોલીસ માં લેખિત ફરિયાદ સમગ્ર ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિર માં થયેલ ચોરી નો ભેદ ઉકેલી નિશાસરો વિરુદ્ધ કડક કરીવાહી થવા અને મુદ્દામાલ રિકવર થવા ચોરી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ ના ડ્રાઇવરે બસ પર પોતાનો કાબૂ ગુમાવતાં અચાનક પલટી મારી ગઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૨૦ જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતાં અને ૨ મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ ઘટના ની જાણ થતાં તત્કાલીન એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્ત લોકો […]Continue Reading
ગુજરાત
વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ફ્લોડ ગામે રખડતા શ્વાનથી લોકો પરેશાન થઇ ગયા છે. એક જ રખડતાં શ્વાને આખું ગામ માથે લીધું છે.હાલ માં એ શ્વાન એ ૧૦ લોકો ને કરડી લેતા તમામને સારવાર લેવી પડી છે જેમાંથી ૩ લોકો ઝોયા ખાન (ઉં. ૧૩), નૂર મહંમદ કાસમ (ઉં. ૪૦) અને ગણપત પરમાર (ઉં. ૫૨) ને વધુ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો ધરાવતું કારખાનું ઝડપાયું છે.આ કારખાનું સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં આવેલુ છે.બાતમી ના આધારે ન્ઝ્રમ્(ન્ર્ષ્ઠટ્ઠઙ્મ ઝ્રિૈદ્બી મ્ટ્ઠિહષ્ઠર) ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો ચાઈનીઝ દોરી નો માલ જપ્ત કર્યો છે. .ભારત માં ચાઈનીજ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર તેનું વેચાણ થતું […]Continue Reading
રાષ્ટ્રીય
મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામના લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક રામનવમીના પાવન અવસર પર ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ધામમાં ભવ્ય ઉત્સવનો નજારો જાેવા મળ્યો હતો. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે ૧૨ વાગ્યે રામલલાનો જન્મ સમયે રામલલાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યું છે. આ આહ્લાદક નજારાથી રામભક્તો ભક્તિમય બન્યા […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ટિકલ બ્રિજની લંબાઈ ૭૨.૫ મીટર છે. જેને ૧૭ મીટર સુધી ઉંચો કરી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ ભારત અને રામેશ્વરમ ટાપુને જાેડે છે. આ બ્રિજની મદદથી રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ બ્રિજ ટ્રેક પર પસાર થતી રેલવે અને બ્રિજ […]Continue Reading
રાષ્ટ્રીય
શ્રીલંકાના સામ્યવાદી પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેઆજે શનિવારે પત્રકાર પરિષદને સંયુક્ત રીતે કરેલાં સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે શ્રીલકા તેની ભૂમિનો ભારતને નુકસાન થાય તે રીતે કોઇને પણ કરવા નહીં દે અને આ વિસ્તારમાં પ્રાદેશિક અસ્થિરતા ઊભી થાય, તેવું પણ કશું કરવા નહીં દે. શ્રીલંકાના પ્રમુખે નરેન્દ્ર મોદીને તે વિનંતિ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
કેનેડાના ઑન્ટારિઓમાં સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારનો યુવાન ઉપર શુક્રવારે પડોશી યુવાને હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું તે દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પાડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશીશ કરી હતી. પત્નીને બચાવવા જવા જતાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરા-ઉપરી બે ઘા […]Continue Reading
રાષ્ટ્રીય
ઈઝરાયલે હવે બ્રિટન સામે જ કડક વલણ અપનાવ્યું છે જેમાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. . આ સમગ્ર મામલે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયલ દ્વારા […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે અનુરાધાપુરામાં ભારતીય સહાયથી બનેલા બે રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોન્ચિંગ સમારોહમાં ભાગ લીધો હતો.નેતાઓએ ૯૧.૨૭ મિલિયન ડોલરની ભારતીય સહાયથી નવીનીકૃત ૧૨૮ કિલોમીટર લાંબા મહો-ઓમાનથાઈ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ મહોથી અનુરાધાપુરા સુધીની અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમના નિર્માણનું Continue Reading