નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવ પાસે દિવસ દરમ્યાન બાળકો બાળકો ક્રિકેટ રમતા હતા તે દરમિયાન બોલ તળાવના પાણીમાં પડ્યો અને આ બાળક તળાવમાંથી બોલ લેવા ગયો અને પાછો જ ના આવ્યો. બીજા બાળકોને લાગ્યું કે તે મસ્તી […]Continue Reading
ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી અંદર આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ અને ભીષણ હતી કે બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી હતી. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો.ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલે ભયંકર હતી કે ધુમાડાના કાળા ગોટેગોટા દૂર […]Continue Reading
વર્ષ ૨૦૧૭ માં દુષ્કર્મના આરોપ મામલે સુરત કોર્ટે જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશનાં ૪૯ વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને કોર્ટે દોષીત જાહેર કર્યા છે. વર્ષ ૨૦૧૭ માં સ્વામી દ્વારા વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. જે […]Continue Reading
અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશ્નર/સંયુક્ત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર/મદદનીશ પોલીસ કમિશ્નરે દરરોજ બપોરે ૧૨થી ૪ વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે. મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી Continue Reading
ભારતીય માનક બ્યૂરો દ્વારા (ૈંજીૈં) માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટ મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી., સર્વે નં-૧૬૯૧ બી.૧૨,વડોદરા, સાવલી હાલોલ રોડ, શેરપુર, વડોદરા, ગુજરાત -૩૯૧૫૨૦ની ઉપરની તારીખ ૦૩-૦૪-૨૫ના દીને છાપામારી દરમિયાન મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી. પાસે ૩૧૧ બોક્સ (ૈંજીૈં) માર્ક લગાડ્યા વિનાના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર Continue Reading
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.રાજભવન ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ – ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, હાલોલ વચ્ચે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા ગુજરાતના Continue Reading
શનિવારે સવારના સમયે નોઈડાના સેક્ટર ૬૩માં બહલોલપુર નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગને કારણે ઝૂંપડીઓમાં રાખેલા સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના કારણે થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું અને થોડી જ વારમાં ડઝનબંધ ઝૂંપડીઓ આગની લપેટમાં આવી ગઈ. આગને કારણે ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.અંધાધૂંધીમાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કોઈક રીતે […]Continue Reading
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા ઘટાડી દીધી છે. મળતી માહિતી અનુસાર, ગુરશરણ કૌરને હવે ઢ કેટેગરીની સુરક્ષા મળશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સમીક્ષા બાદ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની સશસ્ત્ર સુરક્ષા ઘટાડીને ઢ કેટેગરી કરી દીધી છે. ગત વર્ષ ૨૬ ડિસેમ્બરે ૯૨ વર્ષની ઉંમરમાં દિવંગત […]Continue Reading


















Recent Comments