Home Articles posted by CITY WATCH NEWS (Page 90)
ગુજરાત
રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ Administrative Reforms and Training Division (ARTD) દ્વારા સ્પીપા, ગાંધીનગર ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ચોથા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે Continue Reading
અમરેલી
અમરેલી ૫ દિવસમાં ૭ લાખનો વ્યાપાર કરતા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓ  સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો અમદાવાદ ખાતે આયોજિત સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમરેલીની કલામ ઈનોવેટિવ સ્કૂલના ૧૩ થી ૧૬ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી ઉદ્યોગસાહસિક ક્ષમતાથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.વિદ્યાર્થીઓએ દર સેકન્ડે ૫ રૂપિયાનો ધંધો કરી પાંચ જ Continue Reading