Home Articles posted by CITY WATCH NEWS (Page 901)
રાષ્ટ્રીય
વકફ બિલ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, હવે વકફ સંશોધન બિલનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વકફ સંશોધન કાયદાને પડકાર્યો […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, ૬ મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા.આ ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે, જેના કારણે કૂવો કળણ બની ગયો છે. આ સાફ કરવા માટે ૮ […]Continue Reading
રાષ્ટ્રીય
આ વખતે ચારધામ યાત્રા ૩૦ એપ્રિલથી શરૂ થઈ રહી છે તેના માટે ઉત્તરાખંડમાં તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ પવિત્ર યાત્રા માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ કેદારનાથ ધામ માટે હેલી સેવાઓ શરૂ […]Continue Reading
રાષ્ટ્રીય
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બંનેની હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત કરી હતી. ગોવામાં નવા કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી પોર્વોરિમમાં મંત્રાલય (સચિવાલય) ખાતે પ્રેસ વાર્તા દરમિયાન સીએમ Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર ટેરિફની જાહેરાત કર્યા બાદ જાણે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે.અમેરિકાને ટેરિફ લગાવવા પર વળતો જવાબ આપવા માટે […]Continue Reading
વિડિયો ગેલેરી
અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં બધા લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે લગભગ બે લાખ જેટલા ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં ઉડી ગયા, મોટી સંખ્યામાં ગાડીઓને પણ નુકસાન થયું હતું.આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના સરકારી કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવાનો આદેશ આપ્યો છે. જાે કે, આ આદેશ ચીનની બહાર […]Continue Reading
રાષ્ટ્રીય
થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે, મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કર્યાના કલાકોમાંજ દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જાેવા મળી રહ્યો છે. હાલમાં યુએસ શેરબજારમાં નાસ્ડેક ૪.૭૮ ટકા ઘટ્યો છે, તેવી જ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી બાળકોએ પોતાની આગવી શૈલીથી અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં માટી માંથી અલગ અલગ ફળો, શાકભાજીઓ અને ફૂલો બનાવવામાં આવ્યા હતા તેમજ પુંઠા માંથી ઘડિયાળ, મકાન, મંદિર, કાર, ગુલ્ફી ની સળીઓ માંથી નાઈટ […]Continue Reading