Home Articles posted by CITY WATCH NEWS (Page 902)
વિડિયો ગેલેરી
અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં બધા લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે લગભગ બે લાખ જેટલા ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં ઉડી ગયા, મોટી સંખ્યામાં ગાડીઓને પણ નુકસાન થયું હતું.આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના સરકારી કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવાનો આદેશ આપ્યો છે. જાે કે, આ આદેશ ચીનની બહાર […]Continue Reading
રાષ્ટ્રીય
થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે, મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કર્યાના કલાકોમાંજ દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જાેવા મળી રહ્યો છે. હાલમાં યુએસ શેરબજારમાં નાસ્ડેક ૪.૭૮ ટકા ઘટ્યો છે, તેવી જ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી બાળકોએ પોતાની આગવી શૈલીથી અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં માટી માંથી અલગ અલગ ફળો, શાકભાજીઓ અને ફૂલો બનાવવામાં આવ્યા હતા તેમજ પુંઠા માંથી ઘડિયાળ, મકાન, મંદિર, કાર, ગુલ્ફી ની સળીઓ માંથી નાઈટ […]Continue Reading
ભાવનગર
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના જાગૃત તબીબ ડૉ. તેજસદોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિકપ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરા ના હસ્તે એનાયત કરવામાં આવ્યોહતો.આ પ્રસંગે પ્લાસ્ટિકના ઉપયોગને છોડીને કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડૉ. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સરકારી કે. કે. હોસ્પિટલના આધુનિકરણ માટે વિધાનસભાની જનતાને આધુનિકસુવિધાઓ પ્રદાન કરવા માટે, સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સરકારશ્રી સામે રજૂઆત કરી 55કરોડ રૂપિયાનું અનુમોદન કરાવ્યું છે. આ વિશાળ રકમથી કે. કે. હોસ્પિટલમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સાવરકુંડલા અનેઆસપાસના વિસ્તારના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ Continue Reading
અમરેલી
ગઢડા સ્વામીના તાલુકા ના જલાલપુર થી વિકળિયા તરફ જતા પ્રધાન મંત્રીગ્રામ સડક યોજના ના નબળા કામ અંગે સ્થાનિક માં નારાજગી જલાલપુર થી વિકળિયા જતા રૂપિયા સાત કરોડ ના ખર્ચે બનતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં બોટાદ જિલ્લા પંચાયત કચેરી ના માર્ગ મકાન નું મોનિટરીગ છે કે કેમ ? સ્થાનિક ધારાસભ્ય જનપ્રતિનિધિ શ્રી શભૂનાથ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં RTI ની મોટા ભાગ ની અરજી ઓની માહતી છુપાવવા તંત્ર દ્વારા અનેક હથકંડા અપનાવતા સરકારી બાબુ ઓ અરજદાર ને માગેલ માહિતી થી વિપરીત અને ભ્રમિત કરવાનું હાથ વગુ હથિયાર માગેલ માહિતી વિસ્તૃત હોવા નું કારણ અને રેકર્ડ ખરાઈ કરવાની તારીખ આપી ટલ્લે ચડાવાય છે તાજેતર માં લાઠી તાલુકા ના ભુરખિયા ના સ્થાનિક […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નું નવ નિર્માણ પૂર્વે સંભવિત નવીનીકરણ બાદ દાદા નું મંદિર કેવું બનશે ? તેની અલ્પઆકૃતિ નું અનાવરણ ચેત્રી પૂનમ ના પાવન દીને મંદિર પરિસર માં લોકદર્શન માટે ખુલ્લું મુકાશે તા ૧૧/૦૪/૨૫ ના સવારે ૯-૦૦ કલાકે સંભવિત દાદા ના દરબાર કેવો ભવ્ય અને દિવ્ય બનશે તેનો ટેબ્લો લોકદર્શન માટે અનાવરણ […]Continue Reading