Home Articles posted by CITY WATCH NEWS (Page 905)
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી આ ર્નિણયને સ્વીકાર્યો છે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે ર્નિણય લીધો છે કે, સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજાેને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી પડશે. સંપત્તિની […]Continue Reading
રાષ્ટ્રીય
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હોય તેવા કેસોમાં દિન પ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકતા નથી તેમાં કેસ નોંધાઈ રહ્યા છે. આવું થવું ખોટું છે. પરિસ્થિતિ […]Continue Reading
રાષ્ટ્રીય
ડીએમકે સુપ્રીમો અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને લોકસભામાં પસાર થયેલ વક્ફ બિલ અંગે એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમે આ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું.મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં આ બાબતે જણાવ્યું હતું કે, અમે વક્ફ બિલની ટીકા કરીએ છીએ. તમિલનાડુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડશે અને આ લડાઈમાં સફળતા મેળવશે. લોકસભામાં […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી મ્ૈંસ્જી્ઈઝ્ર શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું.છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જાેડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. પારસ્પરિક ટેરિફની જાહેરાત સાથે વિશ્વભરમાં ઊંચા ભાવ અને વેપાર યુદ્ધનો ખતરો છે. ટેરિફની જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, ‘આ ‘‘મુક્તિ દિવસ‘‘ છે, એક એવો દિવસ જેની અમે લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા.‘ આપણા દેશને અન્ય દેશોએ લૂંટ્યો છે. કરદાતાઓને […]Continue Reading
રાષ્ટ્રીય
ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બડા મોટા ર્નિણય લેવામાં આવ્યા છે જેમથી એક સૌથી મોટો ર્નિણય છે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત. જેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જાેઈ રહ્યું હતું.‘ […]Continue Reading
રાષ્ટ્રીય
ચીનની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે ભારતના સિલીગુડી કોરિડોર (ચિકન નેક કોરિડોર) પર નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો હતો તેવું કહીને કે ‘ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક છે. આથી બાંગ્લાદેશ જ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે.‘ તે પછી ભારતના આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બીશ્વ સરમા Continue Reading
રાષ્ટ્રીય
જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં ભારતીય સમય મુજબ, સાંજે ૭:૩૪ વાગ્યે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી (દ્ગઝ્રજી) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ક્યૂશૂ ટાપુ પર હતું.જાેકે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, જાપાન હવામાન એજન્સીએ ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી.આ બાબતે જાપાનના હવામાન વિભાગે સ્પષ્ટતા કરી […]Continue Reading
અમરેલી
સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનેલઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારાજાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે, આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે. સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારમાં આવેલા સ્પા, મસાજ પાર્લરના માલિક, સંચાલકોએ નામ, સરનામા, મોબાઈલનંબર, કર્મચારીઓની તમામ વિગતો, તેમના ફોટોગ્રાફ્સ, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયુષ સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. જિલ્લા આયુષ સોસાયટીના વિવિધ મુદ્દાઓ અન્વયે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વાર્ષિક એકશન પ્લાન ૨૦૨૫-૨૬ મંજૂર કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના વરદ્ હસ્તે આયુષ કેલેન્ડરનું વિમોચન કરવામાં Continue Reading