Home Articles posted by CITY WATCH NEWS (Page 908)
ગુજરાત
શહેરના ઈસનપુર વિસ્તારમાં લગભગ ૨૦ દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યાને અંજામ આપી રાજસ્થાન ભાગી ગયો હતો. આ ઉપરાંત પોતાના કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની હકીકત પણ સામે આવી છે.આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. ૧૧ માર્ચના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે ૬થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના થરાદમાં દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક ગાડી નર્મદા કેનાલમાં પડી હતી. આ ગાડીમાં સવાર કુલ ૫ પેસેન્જર્સમાંથી ૪નાં ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થતો હોવાથી આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકવાના સમાચાર આગવેગે […]Continue Reading
ગુજરાત
ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન‘ ચલાવવાનો ર્નિણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર , ટ્રેન નંબર ૦૭૦૬૨ ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે ૧૦.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે ૧૬.૪૫ કલાકે હૈદરાબાદ સ્ટેશન પહોંચશે.આ ટ્રેન Continue Reading
ગુજરાત
સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટો સિક્કો બનાવી દુરૂપયોગ કરવામાં આવતો હતો. આરોપી દિપક પટનાયક આ ખોટા સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડના ફોર્મ અપડેટ કરતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપક પટનાયકની ઓફિસમાંથી આધારકાર્ડ […]Continue Reading
ગુજરાત
એક બાજુ રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ ડાંગમાં જિલ્લામાં કમોસમી વરસાદ ખબક્યો છે. ડાંગ જિલ્લામાં સવારથીજ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું ત્યાર બાદ બપોર પછી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ડાંગમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જેમાં ડાંગના ચિંચલી, પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભરઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૧૦૦૦થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરાય હતી, ત્યારે હવે ૧૩ એપ્રિલે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી ૫ એપ્રિલથી OJS પરથી ડાઉનલોડ કરી શકાશે.ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ Continue Reading
ગુજરાત
ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા નંદુરબારમાં સ્થિત હોલમાર્ક વગરની જ્વેલરી વેચતી જ્વેલરી શોપ, (૧) મેસર્સ એન.એમ. જ્વેલર્સ, સોનાર ખુંટ, મરોલી ચોક, નંદુરબાર, મહારાષ્ટ્ર-૪૨૫૪૧૨, (૨) મેસર્સ એમ.એમ. જ્વેલર્સ, દ્ગ.છ-૨૩૩૯, તિલક રોડ નંદુરબાર, મહારાષ્ટ્ર-૪૨૫૪૧૨, (૩) મેસર્સ કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (દ્ભફજી) જ્વેલર્સ, ફડકે ચોક, તિલક રોડ, સરાફ બજાર, નંદુરબાર, મહારાષ્ટ્ર-૪૨૫૪૧૨ સામે Continue Reading