મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન – આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે.આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંત ટેલી કન્સલટેશનથી સજ્જ છે. એટલું જ નહીં, ખાસ Continue Reading
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની ટેબલ-ટેનિસ અં. ૧૧, અં. ૧૪ અને અં. ૧૭જૂથની ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, Continue Reading
ભાવનગરની બી.એન.વિરાણી હાઇસ્કૂલ ખાતે પૂર્ણ પગારના આદેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાંભાવનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૭૦ શિક્ષકોએ નોકરીનાં ૫ વર્ષ પૂરાં કરતાંતેમને પૂરાં પગારમાં સમાવાયા હતાં.જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ પૂર્ણ પગારમાં આવતા તમામ શિક્ષકોને અભિનંદન અનેશુભેચ્છાઓ પાઠવી હતી.પૂર્ણ પગારના આદેશનો શ્રેય જિલ્લા શિક્ષણાધિકારીએ Continue Reading
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાતા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરેભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરમાં સામૂહિક શિવ આરાધના કરવામાં આવી રહી છે. જશોનાથ મહાદેવનામંદિરમાં સતત ૭૨ કલાકનો અખંડ શિવમંત્રના જાપ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોજોડાઈ રહ્યા છે.સોમનાથ સ્વાભિમાન પર્વના આ પવિત્ર માહોલ સાથે જોડાયેલી આ આરાધનાથી સમગ્ર મંદિર પરિસર Continue Reading
આગામી તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્રઅને કચ્છ) અંતર્ગત MSME Conclave માં રાજકોટ ખાતે મે. ભારત પોલીપ્લાસ્ટ ને ભાવનગર જિલ્લામાંથીમાઇક્રો યંગ એન્ટરપ્રિન્યોર કેટેગરીમાં જનરલ MSE એવોર્ડ પ્રથમ વખત મળનાર છે.સ્થાનિક ઔદ્યોગિક સમુદાય માટે ગૌરવની ક્ષણમાં, ઉચ્ચ ગુણવત્તાની પ્લાસ્ટિકના દોરી દોરડાનાઅગ્રણી ઉત્પાદક એકમ ભારત પોલીપ્લાસ્ટ ને Continue Reading
ઘરશાળા શૈક્ષણિક સામયિક જે સતત છેલ્લા 85 વર્ષથી શિક્ષણ જગતની ચિંતા કરે છે.તેના લેખક મિત્રોની વિચાર ગોષ્ઠિ તા 4/1/26 ના રોજ બાલભારતી વિદ્યાલય અસારવા અમદાવાદ ખાતે “શૈક્ષણિક માસિકના પ્રશ્ર્નો અને તેના પૃથક્કરણ” વિષય પર યોજાઈ ગઈ.આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખભાઈ સલ્લા અને નિતાંત સત્ય સાથે જોડાયેલાં ડો. મફતભાઈ પટેલ જેવા વડિલોની હાજરી હતી .શ્રી […]Continue Reading
અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માસ દરમિયાન જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવશે. સ્કૂલ કોલેજ કક્ષાએ રોડ સેફ્ટી લગત જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. ડ્રાઈવરો માટે આંખ, બ્લડ પ્રેશર, સુગર તપાસ માટે મેડિકલ કેમ્પ Continue Reading
અમરેલી નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ Continue Reading


















Recent Comments