Home Articles posted by CITY WATCH NEWS (Page 910)
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાણીવાળી ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ૨૦૧૬માં ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવ્યા બાદ સાયરા બાનુ ચર્ચામાં આવ્યા હતા.સાયરા બાનુ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કાશીપુરના રહેવાસી છે. તેમણે ટ્રિપલ તલાક સામે કાનૂની લડાઈ લડી હતી. ટ્રિપલ તલાક અંગે સુપ્રીમ કોર્ટનો Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. મળતી માહિતી મુજબ, તેમની બ્લડ શુગર વધી જવાને કારણે તેમની હાલત નાજુક બની ગઈ છે. પટણાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જે બાદ લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે.રાષ્ટ્રીય જનતા દળ (ઇત્નડ્ઢ)ના સુપ્રીમો […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમી નૌકાદળ કમાન્ડ હેઠળ કાર્યરત ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ ૈંદ્ગજી તરકશે પશ્ચિમી હિંદ મહાસાગરમાં ૨૫૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યોને સફળતાપૂર્વક અટકાવ્યો અને જપ્ત કર્યો છે. આ કામગીરી દરિયાઈ ગુનાઓ સામે લડવા અને પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે ભારતીય નૌકાદળની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.જાન્યુઆરી ૨૦૨૫થી પશ્ચિમ હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં હવે શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાજ વરસી હોય તેમ લાગી રહ્યું છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (ૐૐજી) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારીઓને મંગળવારે બરતરફીની નોટિસ મળવા લાગી. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર ૧૦,૦૦૦ લોકોને નોકરીમાંથી કાઢી શકે છે.ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ […]Continue Reading
રાષ્ટ્રીય
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (ઁન્છ) દ્વારા ફરી એકવાર તાઇવાન નજીક મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીનની આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી છે.ચીની સેનાએ મંગળવારે તાઈવાનની આસપાસના પાણી અને હવાઈ ક્ષેત્રમાં મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા શી યીના જણાવ્યા અનુસાર, આ લશ્કરી […]Continue Reading
રાષ્ટ્રીય
વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે ૨ એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવનાર ટેરિફ તરત જ અમલમાં આવશે, જ્યારે ઓટો ટેરિફ ૩ એપ્રિલના રોજ નિર્ધારિત મુજબ લાગુ કરવામાં આવશે.જાેકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં કેમ […]Continue Reading
રાષ્ટ્રીય
ડેમોક્રેટિક સેનેટર કોરી બુકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે. આ સાથે તેમણે ૧૯૫૭નો રેકોર્ડ તોડ્યો. બુકરે મંગળવારે ૨૫ કલાક અને પાંચ મિનિટનું મેરેથોન ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર અને તેમના ર્નિણયો પર જાેરદાર નિશાન સાધ્યું. આ મેરેથોન ભાષણ સાથે, તેમણે સેનેટર સ્ટોર્મ થર્મોન્ડનો Continue Reading
ભાવનગર
શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનગંગા લાભ મળી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા ગાંધકડા ગામે રાજા શાહી વખત નું રેલવે સ્ટેશન આવેલ છે આ સ્ટેશન માંલોકલ ટ્રેનનો સ્ટોપ આપવમાં આવેલ છે પરંતુ ઉક્ત મહુવા -સુરત , બાંદરા જે લાંબા રૂટની ટ્રેન નું સ્ટોપઆપવામાં આવેલ નથી આ બને ટ્રેન નો દામનગર થી લોકલ ટ્રેન રેલવે વિભાગ તરફ થી જાહેર કરેલ છેતેમ છતાં ગાંધકડા રેલવે સ્ટેશન આ ટ્રેન […]Continue Reading
ભાવનગર
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગર દ્વારાસંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષા રસ્સાખેંચ (બહેનો) અં.૧૭, ઓપન એઈજ-ગ્રુપ, અબવ ૪૦ અનેઅબવ ૬૦ બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,સીદસર રોડ,ભાવનગર ખાતે Continue Reading