Home Articles posted by CITY WATCH NEWS (Page 913)
ગુજરાત
બનાસકાંઠામાં ડીસાના ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. વિસ્ફોટ […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડમાં હીમેન તરીકે જાણીતા, ૮૯ વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મહારાષ્ટ્રના મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની આંખ પર બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જાેઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે.હોસ્પિટલની બહાર […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરીને કહ્યું હતું કે, રાજ્યના ચાર જિલ્લામાં ૧૧ જેટલી જ્ગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. તેમાં હરિદ્વારમાં પાંચ, દેહરાદૂનમાં ત્રણ, નૈનીતાલમાં બે અને ઉધમ સિંહ નગરમાં એક સ્થાન સામેલ છે. આ સ્થળોનું નામ હિન્દુ પ્રતીકો, પૌરાણિક પાત્રો અને અગ્રણી ભાજપ અને આરએસએસ નેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક નવા […]Continue Reading
રાષ્ટ્રીય
નાણાકીય વર્ષના પહેલા દિવસે જ ૯૦૦થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના ૨૦૨૪ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. […]Continue Reading
રાષ્ટ્રીય
આજે (૨, એપ્રિલ ૨૦૨૫) ને બુધવારના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે ૧૨ કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જાેકે છેવટે ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ ર્નિણય લેવાઈ શકે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રના મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના ૯૦માં વર્ષના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્રીય બેંક તરીકે ઇમ્ૈં ભારતની અવિશ્વસનીય વિકાસગાથાના કેન્દ્રમાં છે. તે દેશની અત્યાર સુધીની સમગ્ર યાત્રાના સાક્ષી બની છે, સ્વતંત્રતા પહેલાના સમયથી જ્યારે દેશ વ્યાપક ગરીબીથી પીડાઈ રહ્યો હતો ત્યારથી Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મિશ્રા વિરુદ્ધ હ્લૈંઇ નોંધવાની અરજી સ્વીકારી લીધી હતી અને તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ ૨૦૨૦માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. ૨૪ ફેબ્રુઆરી, […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદ્દલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ ૨૦૨૧માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (૧ એપ્રિલે) મોટો ર્નિણય સંભળાવ્યો હતો જેમાં કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીએ ૫ અરજીકર્તાઓએ ૧૦-૧૦ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર ૬ અઠવાડિયાની અંદર આપવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું કે નોટિસ મળ્યાના ૨૪ કલાકની અંદર મકાન પાડવાનું […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે, નક્સલમુક્ત ભારતના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરતા, ભારતે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૧૨ થી ઘટાડીને ફક્ત ૬ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર નક્સલવાદ પ્રત્યે ર્નિદય અભિગમ […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત ઠેરવ્યો હતો અને પહેલી એપ્રિલ (મંગવારે) કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે ૨૮ માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ […]Continue Reading