Home Articles posted by CITY WATCH NEWS (Page 914)
રાષ્ટ્રીય
ઝારખંડના સાહિબગંજમાં એક મોટો રેલ અકસ્માત થયો હતો જેમાં બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર ઝ્રૈંજીહ્લ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ […]Continue Reading
રાષ્ટ્રીય
આજથી, ૧ એપ્રિલ, ૨૦૨૫ થી, કેનેડાભરના કામદારોને ફેડરલ અને પ્રાંતીય લઘુત્તમ વેતનમાં વધારો થતાં તેમના પગારમાં વધારો જાેવા મળશે.કેનેડિયન સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ફેડરલ લઘુત્તમ વેતન ઇં૧૭.૩૦ થી વધીને ઇં૧૭.૭૫ પ્રતિ કલાક થયું છે – જે ૨.૪% નો વધારો છે. આ તે લોકોને લાગુ પડે છે જેઓ ફેડરલ રીતે નિયંત્રિત ખાનગી ક્ષેત્રોમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ફ્રાંસની નેશનલ રેલી પાર્ટીને વધુ એક મોટો ઝટકો, કોર્ટ દ્વારા પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ૨૦૨૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં.કોર્ટે લે પેનને ચાર વર્ષની સજા ફટકારી છે. જેમાંથી બે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.સુનિતા વિલિયમ્સ ટૂંક જ સમયમાં ભારત પણ આવશે. તેમણે જણાવ્યું હતું છે, કે ‘ મને આશા છે […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આવેલ વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આપણાં સૌનું નજરાણું છે ત્યારેઉનાળાની આ કાળઝાળ ગરમીમાં કાળીયાર સહિત વરુ, ઝરખ, નીલગાય તેમજ દેશ વિદેશનાં વિવિધજાતિના પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે વન વિભાગ દ્વારા નર્મદાના નીરની વિશેષ વ્યવસ્થા કરવામાંઆવી છે.વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષક શ્રી નિલેશ એન. જોષીના નેતૃત્વ અનેમાર્ગદર્શનમાં વન વિભાગની Continue Reading
અમરેલી
ગામ કરજાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીઆ ગામમાં દર બીજના દિવસે ગામના એક વ્યક્તિ અલખની જોળી લઈને આખા ગામ માં નિકળી પડે છે સવાર થી લઈને સાંજ સુધીમાં ગામનું એક પણ ઘર બાકી ના રહેવા દે. દરેક ઘરનાં આંગણામાં ઊભા રહી મોટેથી સાદ આપે ” સત્ દેવીદાસ…..’અને સામેથી સ્વાગત સાથે નાના બાળક હોય કે વડિલ જવાબ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ ખાતે આવેલ સુપ્રસિધ્ધ રામદેવપીર મંદીર જયશ્રી રામદેવજી મહારાજ સેવા આશ્રમ ખાતે ચૈત્ર સુદ બીજ ના પવિત્ર દિવસે બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આતકે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ અને ભાવ ગણેશ મંદીર ના ભાવનાબેન મહેતા, રમીલાબેન બાવાજી, અમિતગીરી ગોસ્વામી દ્વારા બાળકો ને બટુક ભોજન પીરસવામાં આવ્યું હતું.Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સ્વંયભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કર્તા શિવભક્ત દાતા અમરશીભાઈ શંભુભાઈ નારોલા ની સરાહનીય સેવા બદલ શહેર ની તમામ ધાર્મિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ  સહિત સમસ્ત શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય વેપારી ઓ ઉદ્યોગપતિ દ્વારા વિશિષ્ટ સન્માન સત્કાર કરાયો શિવરાત્રી ના શુભ દીને શ્રી કુંભનાથ મંદિર ના સાનિધ્ય માં અનેક […]Continue Reading
ભાવનગર
અમદાવાદ ભાવનગર શિશુવિહાર નું અભિવાદન છેલ્લા ૮૬ વર્ષ થી મૂલ્ય શિક્ષણ અને સામાજિક સદભાવ માટે કાર્યરત શિશુવિહાર સંસ્થા નું સારસ્વત એવોર્ડ થી અભિવાદન કરવામાં આવ્યું..ભારત સરકાર ના પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ.રમેશ પોખરીયાલ ની અધ્યક્ષતા માં તા.૩૦ માર્ચ રવિવાર ના રોજ ગુજરાત વિધાપીઠ અમદાવાદ ના હિરક મહોત્સવ ખંડ માં યોજાયેલ સમારોહ માં શિશુવિહાર સંસ્થા માં છેલ્લા […]Continue Reading