Home Articles posted by CITY WATCH NEWS (Page 915)
અમરેલી
સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવ સાથે હનુમાન ચાલીસાના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા ભક્તોએ સપરિવાર અને મિત્રો સાથે મળીને હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું અને હનુમાનજીની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી.આગામી રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા નગર માં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની Continue Reading
અમરેલી
આગામી તારીખ 6/ 4 /2025 ને રવિવારે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ચૈત્રસુદ 9. રામનવમી ના  ના પાવન શુભદિને દિવસે કૌશલ્યા નંદન  ભગવાન શ્રીરામના જન્મોત્સવ ને સંપૂર્ણપણે ભવ્ય ભવ્ય થી ભવ્યાતી રીતે  ઉજવવાના શુભ સંકલ્પ સાથે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ અને અમરેલી શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ માં અગ્રેસર આગવી ઓળખ ધરાવતી નામાંકિત સંસ્થા એવી પરિવર્તન ટ્રસ્ટ […]Continue Reading
ગુજરાત
જિલ્લા મહિલા અને બાળા કચેરી ગાંધીનગર દ્રારા કર્ણાવતી યુનિવર્સિટી મગોડી ગામે મહિલાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાલક્ષી અને મહિલા કાયદાની જાણકારી આપવામાં આવી હતી. કર્ણાવતી યુનિવર્સિટી દ્ગજીજી કોર્ડીનેટરશ્રી અંજલીબેન પટેલ મુખ્ય સેવિકશ્રી સ્નેહલબેન પટેલ, લીડ બેન્ક મેનેજરશ્રી અનિલભાઈ પુરોહિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મગોડી ગામના સરપંચશ્રીએ ગામની Continue Reading
ગુજરાત
ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષીય શિક્ષક રાજુભાઈ (નામ બદલ્યું છે)ને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે, ‘તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં ૧૪૦ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ વિગેર મુંબઈ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા છે. […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે નવો ખુલાસો સામે આવ્યો છે. બે વર્ષની માસૂમ બાળકીની જનેતા એ જ હત્યા કરી હોવાની હચમચાવે એવી હકીકત સામે આવી છે. બાળકી અંગે પતિને શંકા થતા અને બાળકીને માતાનાં પ્રેમીને આપી દેવાનું કહેતા માતાએ જ […]Continue Reading
ગુજરાત
વડોદરામાં એક યુવકને વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરતી કંપનીમાં ગુનાહિત કામ સોંપી પુરી રાખનાર ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે માનવ તસ્કરીના ગુનામાં એજન્ટને ઝડપી પાડ્યો છે.વડોદરાના યુવકને વિયેતનામમાં જાેબ અપાવવાના નામે યુનિક એમ્પ્લોમેન્ટ સર્વિસ (વિશ્વ મોહિની કોમ્પલેક્ષ, સુભાનપુરા) માં બોલાવી રૂ.૧.૫ લાખ લીધા હતા. પરંતુ વિયતનામમાં કંપની બંધ થઈ ગઈ હોવાનું Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરનાં સાયલા-પાળીયાદ હાઈવે પર બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા ૧૦ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ખાનગી શાળાનાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરી જઈ રહ્યા હતા. અકસ્માતમાં ૧૦ થી વધુ બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક […]Continue Reading
ગુજરાત
શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા ત્યાંજ અચાનક વાહનોમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જે બાદ તાત્કાલીક ફાયર બ્રિગ્રેડને આ બાબતે જાણ કરતા ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ લાગેલ વાહનો પર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ ઓઢવ પોલીસને […]Continue Reading
ગુજરાત
વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે ૪૮ પર એક ટ્રકે સાઈકલ સવારને અડફેટે લેતા અકસ્માતની ઘટના બનવા પામી. ટ્રકની અડફેટે આવતા સાઈકલ સવાર નીચે પટકાયો. અને ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળ પર સાઈકલ ચાલકનું મોત નિપજયું.આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રક ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી […]Continue Reading
ગુજરાત
ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. માનવ અંગો મળવાને લઈને વધુ તપાસ કરતાં બીજા દિવસે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો […]Continue Reading