Home Articles posted by CITY WATCH NEWS (Page 916)
ગુજરાત
કપડવંજ-નડિયાદ રોડ એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અથડામણ સર્જાતા થારમાં સવાર ૪ પૈકી એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને ૨૦ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં થાર કારનો ભુક્કો […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી ૬ એપ્રિલ, ૨૦૨૫ એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં ૫ દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. ૬ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના ૮ રાજ્યો […]Continue Reading
ગુજરાત
ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા આગ લાગી છે તેને અડીને જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ડર ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી.આ ઘટના બાબતે […]Continue Reading
રાષ્ટ્રીય
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, ‘કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.’મંત્રી એ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ […]Continue Reading
રાષ્ટ્રીય
સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર રમેશ કુમાર રાવત, સિક્કિમ રાજ્યના રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, ભવ્ય ઇતિહાસથી શણગારેલા વીરોની ભૂમિ રાજસ્થાનના સ્થાપના દિવસ નિમિત્તે સિક્કિમના મહામહિમ રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરને મળ્યા હતા અને ખાડો અને ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું હતું અને રાજસ્થાનના સ્થાપના દિવસ માટે હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. Continue Reading
રાષ્ટ્રીય
ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી આદેશ અનુસાર, કેબિનેટ કમિટીની મંજૂરી મળતાં તાત્કાલિક ધોરણે નિધિ તિવારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે.આઇએફએસ ઑફિસર નિધિ તિવારી હાલ પીએમઓ(પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ હવે વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે લેવલ ૧૨ના પે મેટ્રિક્સ પર કાર્યભાર Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે સવારે નક્સલ વિરોધી ઓપરેશન પર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ હતી. જેમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ, એક ઇન્સાસ રાઇફલ અને દારૂગોળો સાથે રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ મળી આવી છે. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારમાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ છે. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા. આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી Continue Reading
રાષ્ટ્રીય
હવે દરેક નવા ટુ-વ્હીલરની ખરીદી પર ૨ આઈએસઆઈ પ્રમાણિત હેલ્મેટ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નવી નીતિની જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી ઓટો સમિટમાં કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બાઇક સવારની જ નહીં પરંતુ પાછળ બેઠેલા સવારની પણ સલામતી સુનિશ્ચિત કરવાનો અને હેલ્મેટ પહેરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.સરકાર દ્વારા […]Continue Reading
રાષ્ટ્રીય
શિવસેના પ્રમુખ એંડ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદીટ ટિપ્પણી કરવા મુદ્દે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી છે. મદ્રાસ હાઈકોર્ટમાં સ્ટેન્ડ અપ કોમેડિયન ના આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. પોલીસે તેને ૩૧ માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા.ત્યારે હવે […]Continue Reading