આ વર્ષે શરૂ થતી ચારધામ યાત્રાને લઇને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન આધાર આધારિત નોંધણીનો આંકડો ૧૦ લાખને વટાવી ગયો છે. જેમાં સૌથી વધુ ૩.૨૯ લાખ યાત્રાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. યાત્રા શરૂ થયા પછી, ૪૦ ટકા નોંધણીઓ ઑફલાઇન કરવામાં […]Continue Reading

















Recent Comments