Home Articles posted by CITY WATCH NEWS (Page 918)
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલીજીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતાફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલીજિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ Continue Reading
ગુજરાત
એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ગુનાઓઆચરી ભાવનગર રેન્‍જના જિલ્લા વિસ્તારમાં રહેતા આરોપીઓને પકડી પાડવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલીજીલ્‍લા તેમજ બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડટાળવા અમરેલી જિલ્લા વિસ્તારમાં રહેતા ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્‍લાપોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ખાતે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા કાનજીબાપુ ઉપવન વાડીમાં ભવ્ય શૈક્ષણિક શીબીર અને સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.આ શિબિરમાં ખ્યાતનામ શિક્ષણવિદ્ ધર્મેન્દ્રભાઈ કનાલા એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં સમાજના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં  કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમિતિ Continue Reading
ભાવનગર
I ભાવનગર શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃતિ અંતગર્ત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાલ વિસ્તાર ના ૧૨ ગામોમાં વર્ષ ૨૦૨૪ માં આરોગ્ય શિબિર યોજાયેલ…જેમાં ૩૦૦૩ દર્દીનારાયણો ની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા શાળા ના બાળકો ની લોહી માં હિમોગ્લોબિન તપાસ કરી દવા આપવામાં આવેલ..શિશુવિહાર બાળ પુસ્તકાલય દ્વારા શાળા ને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ […]Continue Reading
અમરેલી
વડોદરા કબીર સમાધિ મંદિર ખાતે પ.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ મહોત્સવ.ચૈત્ર સુદ-૧-ગુડી પડવો તા. ૩૦-૦૩-૨૦૨૦, રવિવાર ૫.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ સદ્ગુરૂ કબીર સાહેબ વિશ્વ વંદનીય પરમકૃપાળુ સદગુરૂ કબીર સાહેબની અસીમ કૃપા એ સંવત ૨૦૮૧ ચૈત્ર સુદી-૧ ગુડીપડવા ના તા. ૩૦-૩-૨૦૨૫ રવિવારના રોજ પરમપુજ્ય મહંત શ્રી બાલકદાસજી ગુરૂશ્રી વલ્લભદાસજી સાહેબની પુણ્યતિથિનો મહોત્સવ ઉજવાશે. Continue Reading
ગુજરાત
દામનગર ને પુનઃ તાલુકો મથક આપો ની સરકાર સમક્ષ માંગ કરતી સામાજિક સંસ્થાન સમસ્ત પટેલ યુવા આર્મી ની સુરત ખાતે બેઠક યોજાય દામનગર સહિત પંથક ના ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણી ઓના સંકલન માં રહી આગામી દિવસો માં રાજ્ય ના મુખ્ય મંત્રી ને એક પ્રતિનિધિ મંડળ મળશે રાજ્ય સરકાર સમક્ષ દામનગર તાલુકા મથક […]Continue Reading