Home Articles posted by CITY WATCH NEWS (Page 919)
ગુજરાત
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશેમાધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી ૪૬ કિલોમીટર દૂર પૌરાણિક […]Continue Reading
ગુજરાત
ભાડભૂત પ્રોજેક્ટના સ્થળની મુલાકાત દ્વારા રાજ્યના વિવિધ વિકાસલક્ષી મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ મુલાકાત અને બેઠકોના આયોજનનો ઉપક્રમ આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી Continue Reading
ગુજરાત
લાયક ઉમેદવારો www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે લાયક પુરુષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતીના રજિસ્ટ્રેશન અંગે જાહેરાત કરવામાં આવી છે.લાયક પુરુષ ઉમેદવારો ૧૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી સત્તાવાર વેબસાઇટ ુુુ.ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ.ૈહ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ‘ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના ૪.૫ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૭ જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી જઇ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ખૂબ મહેનત બાદ આખરે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું […]Continue Reading
ગુજરાત
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના ૩૮ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના ૨૫ ૈંઁજી અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.તેમજ થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં ૨૧૫ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ […]Continue Reading
ગુજરાત
આ કેસમાં ડોગ સ્ક્વોડ દ્વારા આરોપી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી શહેરની મણિનગર પોલીસની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામ કરવામાં આવ્યું હતું જેમાં મણિનગર વિસ્તારની ની સર્વોદય સોસાયટીના એક ઘરમાં થયેલ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પડ્યો હતો.આરોપી દ્વારા સર્વોદય સોસાયટી ના એક મકાનમાં પ્રવેશ કરી ૧૩. ૯૬ લાખની કિંમતના સોના ચાંદીના […]Continue Reading