Home Articles posted by CITY WATCH NEWS (Page 92)
અમરેલી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર ઈ.સં. ૧૦૨૬મા વિદેશી વિધર્મી આક્રાંતાઓ દ્વારા મંદિર ધ્વંસકરી લુંટ કરવામાં આવેલ. જેને એક હજાર વર્ષ પુરા થયાં છે ત્યારે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી લુંટ ચલાવનારનુંબધું લુંટાઈ ગયું અને સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઉભું છે.હિન્દુઓની આસ્થા પર પ્રહારની નહીં ભૂલવા જેવી ઘટના અંતર્ગત “સોમનાથ સ્વાભિમાન પર્વ” યોજાયેલ હોય,આગામી બે Continue Reading
અમરેલી
હાલ સાવરકુંડલા નગરપાલિકા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ શહેરને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાના સોણલાં સાથે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા નગરપાલિકા બોડી ચીફ ઓફિસર સમેત સમગ્ર કર્મચારીગણ દ્વારા શહેરની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સાવરકુંડલા શહેરમાં  હાથસણી રોડ  પર આવેલ વોર્ડ નંબર પાંચ ખાતે આવેલ નાગનાથ સોસાયટીમાં છેલ્લા ઘણા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર વોર્ડ નં.૩ ઝીણા બાપાની દેરી પાસે રેલ્વે ક્રોસિંગ નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે ત્યાં અચાનક આગ લાગી. ખેડૂતે જાણ કરતા કમલેશભાઈ રાનેરા પિયુષભાઈ મશરૂ સ્થળ ઉપર દોડી આવ્યા. નગરપાલિકાની ફાયર બ્રિગેડનો જાણ કરતા જયરાજભાઇ ખુમાણ, રવિરભાઈ જેબલીયા, પ્રદીપભાઈ ખુમાણ, મયુરભાઈ મારુ તરત જ આવીને આગ કાબુમાં લઈ મોટી જાનહાની ટળી. આજુબાજુના […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન અમરેલી શહેરમાં કે.કે પારેખ અને આર.પી મહેતા વિધાલય ખાતે થયું હતું. જેમાં ભજન સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથમાં સાવરકુંડલાના યુવાન સિંધવ અર્પણ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર તાલુકા તેમજ પરિવારનું નામ રોશન કરેલ છે. તે બદલ સમગ્ર શહેરમાંથી અર્પણભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે […]Continue Reading
અમરેલી
આમ તો મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ જેને પતંગ ઉડાડવાનું પર્વ પણ કહી શકીએ છીએ એ પર્વને માત્ર એક સપ્તાહની જ વાર છે ત્યારે સાવરકુંડલા શહેરમાં હજુ જોઈએ તેવો પતંગ ઉડાડવાનો માહોલ જોવા મળતો નથી. મોટેભાગે સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણ અગાઉ પંદર દિવસ પહેલાં સાવરકુંડલાના આકાશમાં અનેક પતંગો ઊડતાં જોવા મળતાં હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા અત્યારે લોકપ્રશ્નોના ઉકેલ માટે સજ્જ હોવાનો વધુ એક પુરાવો ગત રાત્રિએ જોવા મળ્યો હતો. શહેરના જૈન બોર્ડિંગથી લઈને ભાવના સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અચાનક સ્ટ્રીટ લાઈટો ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો, જેનો નગરપાલિકાની ટીમે ગણતરીની મિનિટોમાં ઉકેલ લાવી પ્રશંસનીય કામગીરી કરી છે.રાત્રિના સમયે જૈન બોર્ડિંગથી ભાવના સોસાયટી વિસ્તારની સ્ટ્રીટ લાઈટો […]Continue Reading
અમરેલી
ધારી તાલુકાના ગોપાલગ્રામ  ના દરબાશ્રી ગોપાલદાસ દેસાઈની કર્મભૂમિ દરબાર ગઢ મુકામે કુલ રૂ. 16 લાખના કામોનું ખાત મુર્હત કરતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે. વી કાકડિયા આ તકે ગોપાલગ્રામ ના સરપંચ શ્રી હરેશભાઇ વાળા, ગૌતમભાઈ વાળા, શંભુભાઈ વાદડોરીયા, અમરેલી ભાજપના યુવા આગેવાન વિપુલભાઈ ભટ્ટી, મેરામભાઈ વાળા, રમુભાઇ ઠુંમર ચુનીભાઇ ગજેરા, ચુનીભાઇ વાદડોરીયા, ગોબરભાઇ ગજેરા, બાબભાઇ વાળા, Continue Reading
અમરેલી
આજ રોજ બગસરા તાલુકાના *નવા ઝાંઝરિયા ગામ* મુકામે અંદાજિત રકમ *૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ)* નુ *ગ્રામપંચાયતનું* ખાત મુર્હૂત કરવામાં આવ્યું. આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, અમરેલી જિલ્લા ભાજપ મંત્રીશ્રી મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, શહેર ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાદરાણી, બગસરા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, માર્કેટિંગ Continue Reading
અમરેલી
બગસરા તાલુકાના *જામકા ગામ* મુકામે અંદાજિત રકમ *૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ)* નુ *ગ્રામપંચાયતનું* ખાત મુર્હૂત કરવામાં આવ્યું. આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, અમરેલી જિલ્લા ભાજપ મંત્રીશ્રી મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, શહેર ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાદરાણી, બગસરા તાલુકા પંચાયત સદસ્યશ્રી અશ્વિનભાઇ કોરાટ, માર્કેટિંગ Continue Reading
અમરેલી
બગસરા તાલુકામાં પુતળિયા મહાદેવના મંદિર પાસે બગસરા હેડ વર્કસ નું અંદાજિત રકમ *૧૧,૭૫,૦૦,૦૦૦ (અગિયાર કરોડ પંચોતેર લાખ)* ના (વોટર વર્કસ) *પાણીના સંપનુ* લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેનશ્રી કાંતિભાઈ વેકરીયા, વાઇસ ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ હીરપરા, Continue Reading