Home Articles posted by CITY WATCH NEWS (Page 920)
ગુજરાત
વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા વડોદરા ગ્રામ્ય એલસીબી ની સક્રિય કામગીરી નો દાખલો જાેવા મળ્યો હતો જેમાં, એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો […]Continue Reading
ગુજરાત
અમદાવાદના દાસ્તાન ફાર્મ નજીક પીસીબીની ટીમે દ્વારા રાજસ્થાનથી આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૪૩ લાખની કિંમતની ૧૮,૫૦૦ બોટલ વિદેશી દારૂ ની પકડાઈ હતી તેને જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગરે જયપુરથી દારૂ ભરેલા કન્ટેનરને આપીને અસલાલીમાં પાર્કિગમાં અન્ય એક વ્યક્તિને પહોંચતુ કરવા […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં બદલાવ આવવાની આગાહી કરી છે, રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ૩૧મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. ૩૧મી માર્ચે નર્મદા, તાપીમાં […]Continue Reading
ગુજરાત
તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.આગામી Continue Reading
અમરેલી
સાવરકુંડલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ની ઉપસ્થિતિ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની બેઠક મા તા ૩૦/૦૩/૨૫ ના રોજ કબીર ટેકરી ખાતે મળશે  સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા  સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છાત્ર પરીષદ ના પ્રાંત ઉપાધ્યક્ષ  મનસુખભાઈ રૈયાણી ડો કિરીટભાઈ Continue Reading
અમરેલી
અમરેલી ગુજરાત રાજ્યના વિધાનસભાના છેલ્લા દિવસે કેગ (CAG) નો ઓડીટ રિપોર્ટ જે રજુ થયો છે તે ગુજરાતને ભવિષ્યમાં અંધકારમય ભાવી બનાવવા માંગતી હોય તેવો અરિસો છે. આ અંગે પ્રત્યાઘાત આપતા પુર્વ સાંસદ અને વિધાનસભાનાં સીનીયર પુર્વ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, કે, આ દેશની લોકશાહી પછી પાર્લામેન્ટુ અને જુદી-જુદી વિધાનસભામાં હંમેશા પ્રણાલી રહી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
સ્વદેશ સંસ્થાન અને સાગર કલાભવન અયોધ્યાના સંયુકત ઉપક્રમે તા. ૧ થી ૫ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન“અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભ” યોજાશે. તેમાં સમગ્ર દેશમાંથી ચિત્ર, કવિતા, સંગીત, સાહિત્ય, સંસ્કૃતિ, પ્રવાસનને લગતાં વિવિધ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચિત્રકાર અને તસવીરકાર ડૉ. હેમંત પંડ્યાએ સર્જેલા શ્રી રામ Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના જયપુરમાં સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -૩માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે.આ મામલે […]Continue Reading
રાષ્ટ્રીય
સાઉથના સુપરસ્ટારઅને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી (્ફદ્ભ)ના વડા વિજયને તમિલનાડુ માં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે તેમની પાર્ટીની પહેલી જનરલ કાઉન્સિલ બેઠક દરમિયાન, તેમણે ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.તમિલગા વેત્રી કઝગમ (્ફદ્ભ)ના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન વિજયે દાવો કર્યો હતો કે એક […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં મ્યાનમાર સાથે એકજુટતા સાથે ઊભા રહેવા માટે નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારતની અડગ પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી. આ આફતના પ્રતિભાવમાં, ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અસરગ્રસ્ત પ્રદેશોને તાત્કાલિક રાહત અને […]Continue Reading