Home Articles posted by CITY WATCH NEWS (Page 921)
રાષ્ટ્રીય
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ‘પર્યાવરણ – ૨૦૨૫’ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પર્યાવરણને લગતા બધા દિવસો એ સંદેશ આપે છે કે આપણે તેમના ઉદ્દેશ્યો અને કાર્યક્રમોને દરરોજ ધ્યાનમાં રાખવા જાેઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેમને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવવા જાેઈએ. પર્યાવરણ સંરક્ષણ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ૧૪ એપ્રિલે જાહેર રજાની જાહેરાત કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સરકારના ર્નિણયની માહિતી આપી.કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હવે આપણા પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, બંધારણના ઘડવૈયા, જેમણે સમાજમાં સમાનતાના નવા Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢમાં ફરી એકવાર સુરક્ષા દળો ને મોટી સફળતા મળી છે જેમાં, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું હતું ત્યારે સામ સામે ફાયરિંગમાં ૧૬ નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે.આ […]Continue Reading
રાષ્ટ્રીય
ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો છે. બેરૂતમાં એક મોટો વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો અને ઇઝરાયલી દળોએ જ્યાં હુમલો કર્યો હતો તે વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેવા મળ્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલામાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓના મુખ્યાલયને ઉડાવી દીધું Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ ગવર્નર જનરલ સામ મોસ્તિને મળ્યા હતા તે પછી પત્રકારો સમક્ષ અલ્બાનીઝે જાહેરાત કરી હતી કે, ૩ મે ૨૦૨૫ ના રોજ ચૂંટણી યોજાશે.ઓસ્ટ્રેલિયામાં હાઉસ-ઓફ- રેપ્રિઝેન્ટેટીવ્સની મુદત ૩ વર્ષની છે. સંસદ ભવનમાં પત્રકારોને સંબોધવા સમગ્ર દેશને પણ કરેલાં સંબોધનમાં તેઓએ રાષ્ટ્ર સમક્ષ રહેલા પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અત્યારે વિશ્વભરમાં અનિશ્ચિતતા વ્યાપી રહી Continue Reading
રાષ્ટ્રીય
પાડોશી દેશ નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કરી રહી છે. જેને પગલે નેપાળના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને […]Continue Reading
રાષ્ટ્રીય
શનિવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી ૧૫ ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન ઝ્ર ૧૩૦ ત્ન દ્વારા મ્યાનમાર પહોંચાડાઈ હતી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વૉટર પ્યૂરીફાયર, સફાઈ કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટન બેન્ડેજ, Continue Reading
ભાવનગર
રામચરિતમાનસના ઉતરકાંડમાં સંતના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતનો  સ્વભાવ માખણ જેવો હોય છે. સંત હૃદય નવનીત સમાના…સંત એ છે જે બીજાનું દુઃખ જોઈ અકારણ જ દ્રવી ઊઠે છે.આ વ્યાખ્યા પૂજ્ય મોરારીબાપુ જાણે ચરિતાર્થ કરતાં હોય તેમ પૂજ્ય બાપુએ મ્યાનમારને સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરી છે.         બે દિવસ […]Continue Reading
ભાવનગર
ગણેશ શાળા ટીમાણા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત તળાજા તાલુકાના P.I.  એ.બી. ગોહિલ , P.S.I.  શ્રી ચૌધરી  તથા પોલીસ કોન્સ્ટેબલ એસ.કે. કામળિયા,  રઘુભા રાયજાદા તથા પ્રાગજીભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બાળકોને ટ્રાફિકના નિયમોની માહિતી ઉપરાંત સાયબર ક્રાઇમ અને પોલીસને લગતા કાર્યોની માહિતી આપી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા ટ્રાફિક ને Continue Reading
ભાવનગર
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક Continue Reading