અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગવામાં આવેલ ટેરિફ પર હવે કેનેડા ની સરકાર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા સાથેના જૂના સારા સંબંધો સમાપ્ત થયા હોવાનું એલાન કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઓટો અને ઓટો પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લાદવાના ર્નિણયની ટીકા કરતાં કાર્નીએ આ જાહેરાત કરી છે.કાર્નીએ જણાવ્યું […]Continue Reading

















Recent Comments