ભાવનગર ડૉ.નાનકભાઈ ભટ્ટ નું સારસ્વત એવોર્ડ થી અભિવાદન છેલ્લા ૫૦ વર્ષથી સામાજિક સેવા અને મૂલ્ય શિક્ષણ સાથે સંકળાયેલ ડોક્ટર નાનકભાઈ ભટ્ટનું સારસ્વત એવોર્ડ થી સન્માન થશે. ભારત સરકાર ના પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ.રમેશ પોખરીયાલ ની અધ્યક્ષતામાં તારીખ ૩૦ માર્ચ યોજાનાર અભિવાદન સમારોહમાં ડૉ.નાનકભાઈ ની સામાજિક પ્રદાનનું અભિવાદન પ્રશંસનીય બની રહે છે. અચલા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત […]Continue Reading


















Recent Comments