Home Articles posted by CITY WATCH NEWS (Page 931)
ગુજરાત
રાજ્યની કૉલેજાેમાં ફીના માળખા અંગેની વિગતો આપતાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજાેમાં ફીનું ધોરણ સમાન છે.આ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારના તા. ૬ જૂન, ૨૦૦૩ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. ૬૦૦ની રકમ લેવામાં આવે છે, જ્યારે […]Continue Reading
ગુજરાત
કચ્છ જિલ્લામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ વિશે વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કુલ ૭,૪૨૪ હેક્ટર વિસ્તારમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૩૫૪.૬૭ લાખ જેટલી છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નખત્રાણા તાલુકામાં રૂ. ૨૮૩.૯૯ લાખના ખર્ચે […]Continue Reading
ગુજરાત
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. અંગધાનમા મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં વ્હાલા-દવલા કે કોઇપણ પ્રકારની ઓળખાણ કે લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી.તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા Continue Reading
ગુજરાત
રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા છ નવા સંગ્રહાલયોનું નિર્માણ પ્રગતિ હેઠળ : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રીરાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ‘ગુજરાત વંદના સંગ્રહાલય‘નું ૧૨ એકર વિસ્તારમાં ર્જીંેં-એકતા નગર ખાતે નિર્માણ કરવાની Continue Reading
ગુજરાત
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનો પણ સમાવેશ થાય છે. બ્રેઇન હેમરેજ બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપતા લિવર અને કિડનીનું દાન મળ્યું છે.આ સમગ્ર મુદ્દે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના પણ હાલ આણંદના મફતપુરા ખાતે રહીને કલરકામની મજુરીથી પરિવારનું ગુજરાન ચલાવતા મુલાયમ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરીને નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યાંથી એએમસી દ્વારા આ જથ્થો પકડવામાં આવ્યો છે ત્યાંથી શહેરની અલગ-અલગ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય પણ કરવામાં આવતું હતું.એએમસી ની ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી ૧૧૯ […]Continue Reading
ગુજરાત
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા વેપારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, ૧) મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર ૭૨, ગોદામ ૧-બી, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત – ૩૯૫૦૦૪, ૨) મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર ૭૨, ગોદામ ૧-એ, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત ૩૯૫૦૦૪ પર […]Continue Reading
ગુજરાત
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ બેંગલુરુમાં મીડિયા સાથે જાેડાણ કર્યું હતું. જેમાં કાર્યકારી વ્યાવસાયિકો માટે તેના પ્રકારનો પ્રથમ હાઇબ્રિડ પ્રોગ્રામ – નાણાકીય અને આર્થિક ગુનાઓમાં માસ્ટર્સ (સ્હ્લઈઝ્ર) રજૂ કરવામાં આવ્યો હતો. આ અગ્રણી કાર્યક્રમ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની ઇન્ડિયન Continue Reading