Home Articles posted by CITY WATCH NEWS (Page 933)
રાષ્ટ્રીય
અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો અને ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં, મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રમાણ, જેમ કે, પાસપોર્ટ અનિવાર્યપણે રજૂ કરવો પડશે. તેમજ તમામ બેલેટ પેપર ચૂંટણીના દિવસ સુધી તમામને મળી રહે તેની ખાતરી […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે.આગના બનાવ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં ૨૦૦ થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ […]Continue Reading
રાષ્ટ્રીય
ઈરાન પણ સક્ષમ છે તેવું વધુ એક પુરવાર કરવાનો પ્રયાસ, ઇરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા. જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલ […]Continue Reading
અમરેલી
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા નગર જિ. નર્મદા ખાતે તારીખ 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાશે.    Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં, જિલ્લા કલેકટરશ્રીએ માર્ગ સલામતી અન્વયે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી,  વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લા માર્ગ સલામતી સમિતિની ભલામણોને ધ્યાને લેતાં અમરેલી Continue Reading
અમરેલી
ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી ઋતુ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા ઘઉના લઘુતમ ટેકાના ભાવ રુ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત  ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી તા.૧૭ માર્ચ, ૨૦૨૫થી ઘઉની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ […]Continue Reading
અમરેલી
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત, અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષા ક્લ્સ્ટર સ્તરીય ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોપાલગ્રામ સ્થિત શ્રી ઓ.પી. ઝાટકિયા હાઇસ્કૂલ ખાતેના સ્ટેડિયમમાં, શાળામાં રમત ગમત, યોગા, આર્ટ, ભરતનાટ્યમ,  ફોટોગ્રાફી જેવી વિવિઘ પ્રવૃત્તિઓની સ્વંય તાલીમ સહિત શાળામાં Continue Reading
અમરેલી
જળસંચય માટે જનભાગીદારીથી કેવી રીતે ઉત્તમ પરિણામો મેળવી શકાય તે અમરેલી જિલ્લાએ પ્રસ્થાપિત કર્યું છે. જળસંચય માટે રાજ્ય સરકારનો આગવો અભિગમ રહ્યો છે, તળાવોની જળસંગ્રહ શક્તિમાં વધારો કરવા અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા સુજલામ સુફલામ જળઅભિયાન રાજ્યમાં સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદીને ઊંડી અને પહોળી Continue Reading
અમરેલી
અમરેલી તા.૨૦ માર્ચ, ૨૦૨૫ (ગુરુવાર)  અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લગતા મુદ્દાઓ અન્વયે રાજકીય ૫ક્ષ સાથે ચર્ચા વિમર્શ કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજકીય ૫ક્ષ સાથે બેઠક યોજી ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અને રજૂઆતનું નિરાકરણ લાવવા માટે વિધાનસભા અને જિલ્લા કક્ષાએથી રાજકીય ૫ક્ષો સાથે બઠકો Continue Reading