ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓ સાથે અમદાવાદના પાલડીમાં એક રહેણાંક ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન ૮૭.૯૨ કિલોગ્રામ સોનાની લગડીઓ મળી આવી હતી, જેની કિંમત લગભગ ? ૮૦ કરોડ છે. ઉપરોક્ત મોટાભાગની […]
Continue Reading
Recent Comments