Home Articles posted by CITY WATCH NEWS (Page 959)
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દ્વારા નાગપુર હિંસા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર Continue Reading
રાષ્ટ્રીય
નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી. એવુ લાગી રહ્યું છે […]Continue Reading
રાષ્ટ્રીય
મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મહાકુંભનાં સફળ સમાપન પર આજે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રના અસંખ્ય નાગરિકોને હૃદયપૂર્વક વંદન કર્યા હતા, જેમના પ્રયત્નોથી મહાકુંભની ભવ્ય સફળતા સુનિશ્ચિત થઈ હતી. મહાકુંભને […]Continue Reading
રાષ્ટ્રીય
CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ બ્રુર્સ ખાતે વહેલી સવારે ૧૪ મહિલાઓ સહિત ૧૨૫ સમર્પિત ઝ્રૈંજીહ્લ જવાનોએ સફર શરૂ કરી, ૨૫ દિવસની યાત્રા થકી કોસ્ટલ સિક્યુરિટીને મજબૂત બનાવવાનો સંદેશો આપી રહ્યા છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી Continue Reading
રાષ્ટ્રીય
‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ઓડિશાના બારગઢથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રદીપ પુરોહિતે એક નિવેદન આપ્યું હતું જે બાદ સંસદમાં વિપક્ષ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીયોને સુનિતાની સફળતા પર ગર્વ છે, ભારત આવવા આમંત્રણ: પીએમ મોદી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવી હતી..ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં ૨૮૬ દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન ૧૮ માર્ચ, મંગળવારના રોજ સવારે ૧૦.૩૫ Continue Reading
રાષ્ટ્રીય
સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ દિવસીય મુલાકાત પર છે ત્યારે તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે, જેમાં ન્યૂઝીલેન્ડ સરકારના કેટલાક મંત્રી અને ઉચ્ચઅધિકારીઓ પણ ભારત આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં બંને પીએમ સાથે કેટલાક મુદ્દાઓ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પ્રતિમા ન્યુયોર્ક સિટીમાં હડસન નદીના કાંઠે અમેરિકાના સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શોના પ્રતીક તરીકે સ્થાપવામાં આવેલ છે. અમેરિકા દ્વારા સ્ટેચ્યુ […]Continue Reading