Home Articles posted by CITY WATCH NEWS (Page 96)
અમરેલી
લીલીયા તાલુકામાં સિંચાઈ સુવિધાઓ મજબૂત બને તે હેતુસર ૧.નાના લીલીયાગામે માટીના બંડને મરામત કરવાની કામગીરી, ૩૧.૨૧ લાખનું કામ ,૨.ભેસવડીચેકડેમને મરામત અને મજબુત કરવાનું કામ ૧૨૭.૭૩ લાખનું કામ ૩. કુતાણા ગામેજરૂરી મરામત અને મજબૂતાઈનું કામ ૫.૯૬ લાખનું કામ ,૪. ઈગોરાળા ડાંડ બંધારાડેમમાં મરામત અને મજબુતાઈનું કામ ૧૮.૮૪ લાખનું કામ ,૫.ઈગોરાળા ડાંડચેકડેમ રીપેરીંગ નું કામ ૪.૫૦ લાખનું […]Continue Reading
ગુજરાત
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી જિલાના તમામ તાલુકાઓમાં વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે, જીવો જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઈટ પર કાર્યરત કર્યા છે. એટલું […]Continue Reading
ભાવનગર
સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ ‘સ્પીકમેકે’ અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રાત્રે પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાના સંગીત ગાયનનો કાર્યક્રમ માણવા મળ્યો. સમાજની સર્વાંગી કેળવણી માટે કાર્યરત ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી […]Continue Reading
અમરેલી
દામનગર શાખપુર આરોગ્ય સબ સેન્ટરમાં સી એસ ઓની જગ્યા ભરવા શાખપુર સરપંચ ની રજૂઆત શાખપુર ગામે આવેલ આરોગ્ય સબ સેન્ટરમાં સીએસઓની જગ્યા ઘણા સમયથી ખાલી હોય જેની રજૂઆત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ને પત્ર પાઠવી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ગામની વસ્તી અને પરપ્રાંતી મજુર શાખપુર આરોગ્ય સબ સેન્ટર ખાતે સારવાર દરમિયાન ભારે મુશ્કેલી પડી રહી છે […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર બુધસભાના કવિઓએ મેદાનમાં પણ કૌવત બતાવ્યું 11 કવિઓએ 27 મેડલ્સ પ્રાપ્ત કર્યા ભાવનગર માસ્ટર્સ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના 30 થી 90 વર્ષ સુધીના ખેલાડીઓ માટે કુદ, ફેક અને દોડની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં વિવિધ વય જૂથમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં શિશુવિહાર બુધસભાના 11 કવિ મિત્રોએ પણ […]Continue Reading
ગુજરાત
સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર બાર […]Continue Reading