Home Articles posted by CITY WATCH NEWS (Page 961)
અમરેલી
અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા બહેનો તથા વરિષ્ઠ ગ્રામજનોને મફત દેવ દર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ, સ્વ. સુરેશકુમાર સેવા ટ્રસ્ટ ( ડાયાબાપાનો આશરો ) ૨૯૦, સુરભી ધ રોયલ ટાઉન, પસોદરા પાટિયા, સુરત, પ્રમુખ પી.ડી. દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન Continue Reading
ગુજરાત
પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ, ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એજન્સીઓએ ૧૦૦ કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના કચ્છમાં મોડી રાત્રે એક અજીબ ઘટના બની હતી જેમાં ભુજ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક એક મોટો પ્રકાશનો ચમકારો જાેવા મળ્યો હતો. આ વિચિત્ર દ્રશ્ય જાેઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો અચંબિત થઈ ગયા છે. સાથે લોકો મૂંઝવણમાં પણ મૂકાયા છે કે આ શું હતું? ઉલ્કા હતી કે એલિયન? જાે […]Continue Reading