Home Articles posted by CITY WATCH NEWS (Page 962)
ગુજરાત
The mystery of the murder of Thayal in a hotel tandoor near Ahmedabad airport has been solved. Ahmedabad Crime Branch arrests accused Chintan VaghelaContinue Reading
રાષ્ટ્રીય
ચંદ્રયાન-૪ વર્ષ ૨૦૨૭ માં લોન્ચ થવાની શક્યતા, મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો : ઈસરો ચેરમેન વી. નારાયણન ઈસરોના ચેરમેન વી. નારાયણને એક મહત્વની વાત કરી હતી કે, ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-૫ મિશન માટે મંજૂરી મળી ગઈ છે. અમે જાપાનના સહયોગથી આ મિશન પાર પાડીશું. તેમણે કહ્યું કે ભારતના ચંદ્રયાન-૫ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં ૨-૩ આતંકીઓ છુપાયા હોઈ શકે છે અને તપાસ હાથ ધરતા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. આ અથડામણ મામલે મળતી માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ ૨-૩ આતંકવાદીઓની હાજરી હોવાની […]Continue Reading
રાષ્ટ્રીય
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પુણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભિવંડીના શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિર (શક્તિપીઠ) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સીએમ ફડણવીસે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના કારણે જ આપણે આ Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય નૌકાદળ સામગ્રી વ્યવસ્થાપન સેવા અને ભારતીય નૌકાદળ શસ્ત્ર સેવાના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ વધી રહ્યો છે, ત્યારે દેશો દરિયાઈ સહયોગ વધારી રહ્યા છે અને સંયુક્ત કવાયતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતની મોટી ભૂમિકા સાથે, નેવલ […]Continue Reading
રાષ્ટ્રીય
કર્ણાટકની પોલીસ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જેમાં મેંગાલુરુ પોલીસે ૭૫ કરોડ રૃપિયાની કીંમતનું ૩૭ કીલો એમડીએમએ જપ્ત કર્યુ છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આ ડ્રગ્સ કેસ બાબતે એક અધિકારીના જણાવ્યા અનુસાર; આ સંબધમાં બે દક્ષિણ આફ્રિકન મહિલાઓેની ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા મેંગાલુરુ પોલીસ કમિશનર […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ એલર્ટ આપ્યું છે કે ૧૯ માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસરને કારણે ૧૫ થી વધુ રાજ્યોમાં વાવાઝોડું, વરસાદ અને હિમવર્ષા થશે. ૯ રાજ્યોમાં ભારે ગરમી અને હીટ વેવની શક્યતા છે. ઓડિશામાં ખૂબ જ ગરમ હવામાનની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં તાપમાન પહેલેથી જ ૪૦ ડિગ્રીથી ઉપર છે.હવામાન […]Continue Reading
રાષ્ટ્રીય
હજારો ભક્તો અને પ્રવાસીઓના આગમનથી અયોધ્યાના સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થઈ રહી છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન-જુલાઇ સુધીમાં મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં અચાનક ભયાનક આગ લાગતાં ૫૧થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા અને મોટી સંખ્યામાં લોકો દાઝ્યાં હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં ૧૫૦૦થી વધુ લોકો હાજર હતા. આ ઘટના ના સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જાેઈ શકાય છે. જાેકે રાતના […]Continue Reading