Home Articles posted by CITY WATCH NEWS (Page 963)
રાષ્ટ્રીય
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે બહુ જલ્દી જ પૃથ્વી પર પરત ફરશે. નાસાએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે આ બંને અંતરિક્ષ યાત્રી મંગળવારે પૃથ્વી પર પરત ફરશે.સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર હજારો ઇમિગ્રન્ટ્સ ને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. ખૂબ મહત્વનું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ ર્નિણય યુએસ ફેડરલ કોર્ટના ન્યાયાધીશે વિદેશી દુશ્મન કાયદા હેઠળ દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો આદેશ જારી કર્યા બાદ આવ્યો છે. ફેડરલ કોર્ટના ર્નિણય ને અવગણી લેવામાં આવેલા પગલાંનો બચાવ કરતા, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ […]Continue Reading
ગુજરાત
શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સંતોષી માતા મંદિરના પરિસરમાં જ મહંતના આપઘાતથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યો છે. ડેમાં આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.મહંતની સુસાઇડ નોટ માં મંદિર બચાવવાની […]Continue Reading
ગુજરાત
થોડા દિવસ અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તે પછી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે […]Continue Reading
ગુજરાત
છેલ્લાં ૧૦ વર્ષમાં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર ૨.૮૫ બિલિયન ડૉલરથી વધીને ૨૪ બિલિયન ડૉલર થયું: આયુષ મંત્રાલયના સચિવ શ્રી રાજેશ કોટેચા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા અમદાવાદ ખાતે ‘વંદે આયુકોન-૨૦૨૫’માં ઉપસ્થિત વૈદ્યોને સંબોધન કરતાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે. મંત્રીશ્રી પટેલે કહ્યું કે Continue Reading
અમરેલી
અમરેલી – અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના યુવા અને ઉ્રર્જાવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાનાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના સાજિયાવદર અને ચાંદગઢને આશરે રૂ. ૩૫ લાખનાવિકાસકાર્યોની ભેટ મળી છે. ‘આત્મા ગામડાનો પણ શહેરી આધુનિક સુવિધા’ ના મંત્ર સાથે અમરેલી વિધાનસભામતવિસ્તારમાં વિકાસના કર્તવ્યપથ પર આગળ વધી રહેલા લોકલાડીલા નેતાશ્રી Continue Reading
ગુજરાત
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ તેઓ યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો ન હતો, જે બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લગાતાર વિરોધ બાદ હવે આખરે પૂર્વ વીસીએ બંગલો ખાલી કરી દીધો છે. જાે કે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પૂર્વ વીસીએ વિદેશ પ્રવાસ પાછળ યુનિ.ના […]Continue Reading
વિડિયો ગેલેરી
ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ ઁટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યુ કરાશે આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે “ી-ડ્ઢીંીષ્ઠંર્ૈહ” પ્રોજેકટનું Continue Reading
અમરેલી
રાજુલા 98 મતદાર નોંધણીની એક બેઠક 17 /3/ 25 ના રોજ 400 કલાકે પ્રાંત કચેરી રાજુલા ખાતે બોલાવેલી અને આ બેઠકમાં તમામ રાષ્ટ્રીય પક્ષ અને રાજ્ય નોંધણી પક્ષના તાલુકાના પ્રતિનિધિઓને અપેક્ષિત હોય પરંતુ આ બેઠકમાં ભરતી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તાલુકા કક્ષાના અમારા પ્રતિનિધિ શ્રી જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નાથાભાઈ પરમાર ને કોઈ અક્કલ કારણોસર […]Continue Reading
ભાવનગર
ઠાકરધામ બાવળિયાળીમાં શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ધાર્મિકતાનાં નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતાં કહ્યું કે, એકબીજાનાં ઉપાસના દેવતાને  નીચા ન દેખાડે એ જ સર્વોપરી  સનાતન ધર્મ છે. આ સાથે લઘુમહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવી છે. મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુનાં નેતૃત્વ […]Continue Reading