ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં પાડોશી દેશ શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાના સંદર્ભમાં પીએમની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી શ્રીલંકા સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં માછીમારોના વિવાદો, વેપાર Continue Reading

















Recent Comments