Home Articles posted by CITY WATCH NEWS (Page 97)
ગુજરાત
ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા  પરિવર્તનનો શંખનાદ’ ૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાન સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન. ગુજરાત કોંગ્રેસની યાત્રા મધ્ય ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૩૨ જાહેર સભાઓ (મહિલા સંવાદ, કારીગર સંવાદ સહિત), ૨૦૦ થી વઘુ સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ, ૫ શહેરોમાં યુવા સાથીઓ સાથે Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લાવહીવટી તંત્ર દ્વારા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC)ના CSR ફંડ તથા ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત કેન્દ્રીયજાહેર ક્ષેત્રની સંસ્થા ALIMCO (Artificial Limbs Manufacturing Corporation of India)ના સહયોગથી દિવ્યાંગ સાધનસહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા સમાજ કલ્યાણ Continue Reading
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડખાતે આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેનબાંભણિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ તકે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, અમદાવાદ મેયર શ્રીમતીપ્રતિભાબેન જૈન, સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.તકેદારીના પગલા રૂપે જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસઅધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ અધિકારની રૂઈએ ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીશિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 15 (લીમખેડાથી દાહોદ) •             કરોડોની ગ્રાન્ટ છતાં પણ ભાજપના રાજમાં 3.21 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ આદિવાસી વિસ્તારના બાળકો અસરગ્રસ્ત, બાળકોને પોષણ આપવાની યોજનાના પૈસા પણ ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખાઈ ગયા : શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર આલ્ફા ઓટોલિંક એલ.એલ.પી, અમરેલી માટે આગામી તા. ૦૯ જાન્યુઆરીના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ કોઈપણ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનારા માટે ખાસ મહિલા રોજગાર ઈચ્છુકો  ભાગ લઈ શકશે. અનુબંધમ વેબપોર્ટલના […]Continue Reading