Home Articles posted by CITY WATCH NEWS (Page 970)
ભાવનગર
ફાગણ પૂર્ણિમા પ્રસંગે ક્રિડાંગણના  તાલીમાર્થીઓ દ્વારા ડંબેલ્સ,  લેઝીમ,અને લાઠી ના પારંપરિક ભારતીય વ્યાયામ નું નિદર્શન થયુંહતું.આ પ્રસંગે શિશુવિહાર ની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ શ્રી મહાશ્વેતાબેન ત્રિપાઠી તથા સાગરભાઈ મહેતાની સ્મૃતિમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી ૩૦૦૦ થી વધુ ચક્ષુદાન લેનાર સેવાભાવી ડૉ.પ્રકાશભાઈ ભટ્ટ  વરિષ્ઠ પત્રકાર શ્રી બકુલભાઈ ચાતુર્વેદી  તેમજ મહિલા ઉત્કર્ષ Continue Reading
અમરેલી
સ્વચ્છ ભારત મિશન ફેઝ-૨ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત, સાવરકુંડલા તાલુકાના ૧૧ ગામોમાં ડોર ટુ ડોરકચરા કલેક્શન માટે ઈ-રીક્ષાની ફાળવણી કરવામાં આવી. જેમાં ઘાંડલા,નાનાભમોદ્રા, મોલડી, ભુવા,અમૃતવેલ,હાથસણી,મીતીયાળા,ઘજડી,મોટાજીંજુડા, પીયાવા તથા ફીફાદ ગામનો સમાવેશ થાય છે.તથા આ ઉ૫રાંત સ્વચ્છતા અભિયાન અંર્તગત ૪૦ ગામોમાંઘન કચરાના નિકાલ માટે ટ્રેકર તથા ટ્રોલીની ફાળવણી કરવામાં આવી હતી.આમ Continue Reading